Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 60
________________ કર્તા : શ્રી મેઘવિજયજી મ. (સુણ જિનવર શેત્રુંજા ધણીજી-એ દેશી) કોડી-ગમે ગુન્હા કર્યાજી, વિષય થયો લયલીન | તે બગસીસ હવે ક૨ોજી, અરિહંત વીર ! અમીનજિનેસ શાસનનો ! શણગાર...।।૧|| ઓળગીયા ઓળંભડેજી, મત આણો મન રીશ । જે પુંઠે સરજ્યા સદાજી, જંપે ઈમ જગદીશ-જિને。...૨૫ લળી-લળી લટકે પાયે પડુંજી, વળી વળી વિનવું એહ । સમકિત ચિત્ત તુમ શું મળ્યોજી, મત મુકાવો તેહ-જિને...મા કહો કેણી પ૨ે કીજીએજી ? વ્હાલો ! તું વીતરાગ | ભગતે કાંઈ ન રંજીયેજી, લાલચનો શો લાગ ?-જિને...||૪|| ધ્યાતા દાંતા મુજ તણોજી, ત્રાતા તું જિનરાય । કેવળ-લક્ષ્મી-૧૨ કરોજી ૧. ક્રોડો ૨. મોટા અમલદાર ૩. વિનવ્યા મેઘવિજય-ઉવજઝાય-જિ...||૫|| ૪૬

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100