Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 56
________________ કર્તા : શ્રી દેવચંદ્રજી મ. (કડખાની દેશી) તાર હો તાર પ્રભુ ! મુજ સેવક ભણી, જગતમેં એટલો સુયશ લીજે । અવગુણ-ભર્યો જાણી પોતા દાસ તણો, કીજે-તારા।૧।। દયાનિધિ ! દીન પરિ દયા રાગ-દ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો, લોકની રીતિમેં ઘણું રાતો ક્રોધ-વશ ધમધમ્યો, शुद्ध ગુણ નવિ રમ્યો, ભવ માંહી હું વિષય-માતો ભમ્યો તારબારી આદર્યો આચરણ લોક-ઉપચારથી, શાસ્ર-અભ્યાસ પણ કાંઈ કીધો શુદ્ધ-સરધાન વળી આત્મ-અવલંબ વિષ્ણુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો-તાર૰||૩|| સ્વામી દરશણ સમો નિમિત્ત લહી નિરમળો, જો ઉપાદાન શુચિ ન થાસ્સે । દોષ કો વસ્તુનો ? અહવ ઉઘમ તણો 1 સ્વામી સેવા સહી નિકટ લાસ્ય-તારન।૪।। 1 સ્વામી-ગુણ ઓલખી સ્વામીને જે ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે I જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્ય ઉલ્લાસથી, કર્મ જીપી વસે મુક્તિ ધામે-તાર પ જગતવત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ-ચરણને શરણ વાસ્યો । તારજ્યો બાપજી ! બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે જોયો–તારાદા વિનતિ માનયો શક્તિ એ આપજ્યો, ભાવ-સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે । સાધી સાધક-દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ-પ્રભુતા પ્રકાશેતારા ૪૨

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100