Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 54
________________ કર્તા: શ્રી ખુશાલમુનિજી મ. . (સહિયાં મોરી રે ચાંદલીયો ઉગ્યો મધરાતનો રે-એ દેશી) જિન માહરા રે ! શ્રી મહાવીરજી રે જિનપતિ ચોવીશમા રે ! જિ. શાસન નાયક દક્ષિણ-ભરતમાંરે, જિ. કરમ ખપાવી પહત્યા શિવમંદિરેરા જિ. સેવક-જનનારે ઉલટ ઈમ રહધારે, જિ. વીરજી વિના શાસન સંભાળ કુણ કરે રે જિની ના જિ. અતિશયધારીરે નહીં હમણાં ઈણે જગરે, જિ. વીરજી વિનારે દીઠાં ચિત્ત ઠરે રે જિ. દુર્લભ બોધિરે પ્રાણી ભૂલ્યા ભમે રે, જિ. વીરજી વિનારે સંશય કોણ હરે રે -જિનcl૨ા જિ. ઈણ પંચમ-આરે વિરહો જિનતણો રે, જિ. દુર્ગતિ માંહે રે પડતાં કુણ ઉદ્ધરેરી જિ. કુમતિ-કુતીરથનારે થાપક છે ઘણારે, જિ. વીરજી વિનારે તે બીજાથી નવિ ડરે રે -જિનcli૩ી જિ. મુગતિપુરીનો મારગ વિષમો થયોરે, જિ. વીરજી વિનારે કોણ તેહને સુખ કરેરી જિ. ધરમ તણોરે નાયક દૂર રહો રે, જિ. ભવિજન તેહનેરે નામે ભવજળ તરે રે -જિન ll૪ll જિતુ ત્રિશલાદેવીનોરે નંદન સાહિબોરે, જિ. મુજશુંરે હવે મહેર કર્યા વિણ નહીં રહે રે જિ. શ્રી અખયચંદ સૂરીશ સુગુરૂની સેવનારે, જિ. ખુશાલ મુનિ તેહને સુપસાયે સુખ લહેરે – જિન / પી. ૪૦)

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100