Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 40
________________ Tી કર્તા શ્રી મોહનવિજયજી મ. (પપેઢાની-દેશી) દુર્લભ ભવ લહી દોહલો રે, કહો તરીકે કેણ ઉપાય રે, -પ્રભુજીને વિનવું રે. સમકિત સાચા સાચવું રે, તે કરણી કિમ થાય રે ?–પ્રભુ......(૧) અશુભ મોહ જો મેટીયે રે, કાંઈ શુભ પ્રભુને જાય રે-પ્રભુ, નિરાગે પ્રભુ ધ્યાઈયે રે, કાંઈ તો વિણ રાગ કહાય રે –પ્રભુ......(૨) નામ ધ્યાતા જો ધ્યાઈયે રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન, પ્રભુ મોહ-વિકાર જિહાં તિહાંરે, કાંઈ કીમ તરીયે? ગુણધામે રે–પ્રભુ.....(૩) મોહ-બંધ જ બંધિઓ રે, કાંઈ બંધ જિહાં નહીં સોય રે–પ્રભુ, કર્મબંધન કીજીયે રે, કર્મબંધન ગયે જોય રે–પ્રભુ.... (૪ તેહમાં શો પાડ ચઢાવીયે રે? કાંઈ તમે શ્રી મહારાજ રે-પ્રભુ, વિણ કરણી જો તારશો રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે–પ્રભુ......(૨) પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહાં ભાવ નાસ રે-પ્રભુ, ભાવ તિહાં ભગવંત છે રે, કાંઈ ઉદ્દેશ્ય આતમ સાર રે-પ્રભુ..... (૬) પૂરણ ઘટા અત્યંતર ભરયો રે, કાંઈ અનુભવ અનુહારપરે-પ્રભુ, આતમ ધ્યાને ઓલખી રે, કાંઈ લહશ્ય ભવનો પાર રે –પ્રભુ.....(૭) વર્ધમાન મુજ વિનતિ રે, કાંઈ માનજો નિશદીશ રે-પ્રભુ મોહન કહે મનમંદિર રે, કાંઈ વસીયો તું વિસવાવીશ રે –પ્રભુ0 (2) ૧. કયા ૨. સારી રીતે ૩. રાગ વગર ૪. અંદરથી સંપૂર્ણ છટાથી ૫. અનુસાર ૨૬)

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100