Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 44
________________ વિરજી ! પ્રેમેં જે ધ્યાવે ગાવે, જિનગુણ આદરી રે લો–માહરા, વીરજી ! કાંતિવિજય જયબાળા, માળાને વરી રે લો–માહરા. (૧૦) ૧. દિવસ ૨. નાંખી ૩. કટારા પણ કર્તા શ્રી ન્યાયસાગરજી મ.પી (જર્જરી જરકસીરી દોરિ, હજ ટીકા ભલકા, હો રાજ! પ્યારે લાગો-એ દેશી) નિરખી નિરખી સાહિબકી સૂરતિ, લોચન કેરે લટકે હો રાજ! પ્યારા લાગો, માને બાવાજીરી આણ – પ્યા, માને દાદાજીની આણ–પ્યારા (૧) તુમ બાની મોહ-અમીય સમાની, મન મોહ્યું મુખ મટકે હો રાજ –પ્યારા.(૨) મુજમન ભમરી પરિમલ સમરી, ચરણકમલ જઈ અટકે હો રાજ! –પ્યારા (૩) સૂરતિ દીઠી મુજમન મીઠી, પર સુર કિમ નવિ ખટકે હો રાજ ! –પ્યારા (૪) જૈન ઉવેખી ગુણીના દ્રષી, ત્યાંથી મુજ મન છટકે હો રાજ ! –પ્યારા (૫) ત્રિશલાનંદન તુમ પય વંદન, શીતલતા હુઈ ઘટકે હો રાજ ! –પ્યારા (૬) ઉત્તમ-શીશ ન્યાય જગમેં, ગુણ ગાયા રંગરટકે હો રાજ ! –પ્યારા (૭) ૧. સુગંધ ૨. અત્યંત ઉત્સાહથી ( 30 )

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100