Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 50
________________ પણ કર્તા શ્રી વિનીતવિજયજી મ.જી (જીરે મારે જાગ્યો કુંવર જામ-એ દેશી) આજ મારે સુરતરૂ ફળિયો સાર, ઘર આંગણિ શોભા કરૂં–જીરેજી આજ ! મેં ત્રિશલા-નંદન દેવ, દીઠો દેવ દયા કરૂં–જી.... (૧) જિનાજી ! તારા ગુણ અવદાત, ગંગતરંગ પરે નિરમળા–જી. જિનજી ! સંભારું દિન-રાત, મૂકી મનના આમળા–જી ... (૨) જિનજી ! ઉત્તમ-જનશું રંગ, ચોળ-મજીઠ તણી પરે-જી. જિનજી ! તુમશું અવિહડ નેહ, નિરવહનો રૂડી પરે–જી ... (૩) જિનજી ! તાહરી ગુણ, મણિમાળ, કંઠે જે ભવિ ધારશે–જી. જિનજી ! ધન ધન તસ અવતાર, જે તાહરૂં નામ સંભારશે–જી ....(૪) જિનજી ! મેરૂવિજય ગુરુશિષ્ય વિનીતવિજયનાં વયણડાં–જી. જિનજી ! જે ચિત્ત ધરશે નિત્ય, તસ ઘર રંગ-વધામણાં–જી.... (૫) (૩૬) ૩૬ )

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100