Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 26
________________ કર્તાઃ ઉપા. શ્રી યશોવિજયજી (ધન્યાશ્રી) આજ જિનરાજ મુજ કાજ સીધાં સવે, તું કૃપાકુંભ જો મુજ તુઠો, કલ્પતરૂ કામઘટ કામધેનુ મળ્યો, અંગણે અમિય-રસ મેહ વૂઠો – આજ (૧) વીર તું કુડપુર-નયર ભૂષણ દુઓ, રાય સિદ્ધાર્થ ત્રિશલા તનુજોગ, સિંહ લંછન કનક વર્ણ કર-સપ્ત-તનું', તુજ સમો જગતમાં કો ન દૂજો - આજ (૨) સિંહ પર એકલો ધીર સંયમ રહે, આયુ બોહોત્તર વરસ પૂર્ણ પાળી, પુરી અપાપાયે નિઃપાપ શિવવહુવર્યો, તિહાંકી પર્વ પ્રગટી દિવાળી – આજ(૩) સહસ તુજે ચઉદ મુનિવર મહાસંયમી, સાહુણી સહસ છત્રીસ રાજે; યક્ષ માતંગ સિદ્ધાયિકા વર સુરી, સકળ તુજ ભવિકની ભીતિ ભાંજે – આજ (૪) તુજ વચન-રાગ-સુખ-સાગરે ઝીલતો, પોલતો મોહ-મિથ્યાત-વેલી; આવીઓ ભાવિઓ ધરમ-પથ હું હવેં, દીજીયે પરમ-પદ હોઈ બેલી – આજ0 (૫) સિંહ નિશિ-દીવ જો હૃદય-ગિરિમુજ રમેં, તું સુગુણ—લીહ અવિચલ નિરી, તો કુમત-રંગ-માતંગના યુથથી મુજ નહીં કોઈ લવ-લેશે બીહો" – આજ (૬) ( ૧ ૨ )

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100