Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 32
________________ 3 કર્તા : પૂ. શ્રી ભાવવિજયજી મ. (રાગ-ધનાશ્રી મેવાડા-આજ રહો રે જિનિ ચલેર—એ દેશી) વર્ધમાન પ્રભુ વંદીયે, ચોવીશમો જિનરાજ-ભવિજન ક્ષત્રિયકુંડે અવતર્યો, આપે ત્રિભવન-રાજ-ભવિ૰વર્ષ(૧) વંશઈક્ષાગ-સરોવ૨ે, જે પ્રભુ હંસ સમાન-ભવિ કનક-કમળને જીપતો, જેહ તણો તનુ-વાન-ભવિવર્ધ૰(૨) ૧ સુત સિદ્ધારથ રાયનો, ત્રિશલા જાત પ્રધાન-ભવિ વ૨સ બહોતેર આઉખું, સાત હાથ તનુ માન-ભવિવર્ષ૦(૩) વર્તમાન-શાસન તણો, નાયક અ-કળ અ-બીહ-ભવિ લંછન-મિસિ સેવે સદા, જસ સત્ત્વે જીત્યો સિંહ-ભવિ૰વર્ષ(૪) માતંગ યક્ષ સિદ્ધાયિકા, નિત સેવે જસ પાય-વિ મહાવી૨-જિનરાયના, ભાવવિજય ગુણ ગાય-ભવિ૰વર્ષ૰(૫) ૧. જીતનાર ૨. શરીરનો રંગ ૩. પુત્ર ૧૮

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100