Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 17
________________ જી કર્તા શ્રી જ્ઞાનવિમલજી મ. પણ (દીન દુઃખીયાનો તું છે બેલી) દીન દુઃખીયાનો તું છે બેલી, તું છે તારણહાર .તારા મહિમાનો નહીં પાર (૨) રાજપાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર, ...તારા મહિમાનો નહીં પાર (૨) : ....૧ ચંડકોશીયો ડસીયો જયારે, દૂધની ધારા પગથી નીકળે, વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશીયો આવ્યો શરણે, ચંડકોશીયાને તેં તારી, કીધો ઘણો ઉપકાર, ...તારા મહિમાનો નહીં પાર (૨) કાનમાં ખીલા ઠોક્યા જયારે, થઈ વેદના પ્રભુને ભારે, તોય પ્રભુજી શાંત વિચારે, ગોવાળનો નહીં વાંક લગારે, ક્ષમા આપીને તે જીવોને, તારી દીધો સંસાર, ..તારા મહિમાનો નહીં પાર. (૨) ...૩ મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુની ધાર વહાવે, ક્યાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે, પશ્ચાતાપ કરતાં કરતાં, ઉપનું કેવલજ્ઞાન, ...તારા મહિમાનો નહીં પાર (૨) ૩ )

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100