________________
અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુજી રે, તે તપ નમીએ ભાવ ધરીને, ભવ સાયરમાં સેતુ ભવિ૦ ૫ ૧૦ છે એ નવપદમાં પણ છે ધમ, ધર્મ તે વરતે ચારેજીરે, દેવગુરુને ધર્મ તે એહમાં, દેય ત્રણ ચાર પ્રકાર, ભવિ૧૧ માર્ગ દેશક અવિનાશીપણું, આચાર વિનય સંકેતજી રે, સહાયશું ધરતા સાધુજી, પ્રણો એહિજ હેતે, ભવિ. છે ૧૨ વિમલેશ્વર સાનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધેજીરે, પદ્યવિજય કહે તે ભવિપ્રાણી, નિજ આતમ હિત સાધે, ભવિ છે ૧૩
श्री ऋषभजिन स्तवन આજ તે વધાઈ રાજા નાભિકે દરબાર રે, મરુદેવાયે બેટો જાયે, ઝષભ કુમાર રે. આજ ના અયોધ્યામાં ઓચ્છવ હોવે, મુખ બોલે જયકાર રે; ઘનનન ઘનની ઘંટા વાજે, દેવ કરે થઈકાર રે. આજ છે ર છે ઇંદ્રાણી મલી મંગલ ગાવે, લાવે મેતીમાળ રે; ચંદન ચચ પાયે લાગે, પ્રભુ જીવે ચિરકાલ રે આજ કા નાભિરાજા દાન જ દેવે, વરસે અખંડધાર રે; ગામ નગરપુર પાટણ દેવ, દેવે