Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 491
________________ ૧૦૬ પરિશિષ્ટભવિયણ વદ મુનિવર એહ જેમ થાયે ભદધિ છેહ રે. એ આંકણી. ૧ કચ્છ દેશમાં દીપતું રે મનફરા નામે ગામ; ભવિક જ વિકાસતું રે જીહાં શાંતિજિણ ધામ રે. ભ૦ મારા સંવત અઢાર છનુએ રે ચિત્ર ઉજજવલ બીજ સાર; માતા અવલબાઈએ જનમીયાં રે વર્યો જય જયકાર રે. ભ. ૩ બાર વર્ષના જબ થયા રે નેત્રપીડા તબ થાય; સેળ વર્ષની વયમાં રે દ્રવ્ય લોચન અવરાય રે. ભ. ૪ જ્ઞાન લેચન પ્રકાશથી રે અભિગ્રહ ધરે સુજાણ; જે નેત્ર પડલ દરે જશે રે સંયમ લેશું સુખખાણ રે. ભ. પા દઢ અભિગ્રહ પ્રભાવથી રે મનવંછિત સિદ્ધ થાય; સંવત ઓગણીસ પંદરમાં રે ચક્ષુદર્શન શુદ્ધ થાય રે. ભ. દા સંવત ઓગણીસ વીસમાં રે શ્રી સિદ્ધક્ષેત્ર મઝાર; તીર્થપતિની સમક્ષમાં રે ઉચ્ચરે ચતુર્થ વ્રત સાર રે. ભ. શા ચઢતે સંવેગ રંગથી રે આવ્યા આડીસર ગામ; ગુરુ ગુણવંતા વખાણીયે રે પદ્મવિજયજી નામ રે. ભ. ૮ તેની પાસે સંયમ લીયે રે ઓગણીસે પચીસ મઝાર; વૈશાખ અક્ષય ત્રિીજ ભલી રે શુભ મુહૂર્ત શુભ વાર રે. ભ. I સંયમ લઈ આનંદથી રે કરે ગુરુ સાથ વિહાર વિનય કરી શુભ ભાવથી રે આગમ ભણે સુખકાર રે. ભ. ૧ના અનુક્રમે સૂત્ર ધરતા રે મૂલ અર્થ વિસ્તાર એમ પીસ્તાલીસ સૂત્રના રે જાણ થયા નિરધાર રે. ભ. ૧૧

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518