Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 503
________________ ૧૧૮ પરિશિષ્ટ-૩ વિદ્યાપ્રવાદ દશમું પૂર્વ, પનર વસ્તુ તસ જાણીયે, એક કડી દશ લાખ પદ, નમતાં સવિ પાપ ગામીએ. ૧૦ એક દશમું કલ્યાણ પૂર્વ, વસ્તુ બાર કહેવાય, છત્રીસ કેડી પદ જેહનાં, નમતાં શિવસુખ થાય. ૧૧ પ્રાણવાય એ બારમું પૂર્વ, વસ્તુ જેહની તેર, છપન લાખ એક કેડી પદ, નમતાં નહીં ભવફેર. ૧૨ ક્રિયાવિશાલ તેરમું પૂર્વ, વસ્તુ જેહની ત્રીસ, નવ કેડી પર તેહનાં, નમતાં અધિક જગીશ. ૧૩ લોકબિંદુસાર ચૌદમું પૂર્વ, વસ્તુ પચીસ તજ જાણે, મામ બાર કેડી પદ જેહનાં, નમતાં કેડી કલ્યાણ. ૧૪ મત કરના અભિમાન પ્રાણી મત કરના અભિમાન, એક દિન નિકલ જાયગા પ્રાણ, બચ્ચા રાવણકી જે સંપત્તિ, દેખે ફિરત લંકમેં ઢુંઢી; રામચંદ્રકા લગા ઝપાટા, ન્યુશળ ગઈ દશ મુઠી. બા. ૧ દુર્યોધનકા બલ કયા દેખે, બાર હજાર હાથી, ભીમસેનકી લગી ગદા જબ, તનકી હે ગઈ મટ્ટી. બચ્ચા. ૨ સાત બાલ તે કંસને મારા, મસ્ત હુઆ મથુરા મેં, સપડ ગયા જબ બાલ કૃણસે, મિલા રાજ ધુલનમેં; બચ્ચા મત કરના અભિમાન, એક દિન નિકલ જાયગા પ્રાણ. ૩

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518