Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 508
________________ પ્રકીર્ણ ૧૨૩ આડે માંડી આજ રે, બેઠે બારણે, માવિત્ર તમે મનાવશે એ. ૩૩ તુમે છે દયા-સમુદ્ર રે, તે મુજને દેખી; દયા નથી યે આણતા એ. ૩૪ ઉખ અરિહંત રે, જે એણે વેલા; મહારી શી વલે થશે એ ? ૩૫ ઊભા છે અનેક રે, મોહાદિક વૈરી; છલ જુએ છે માહરા એ. ૩૬ તેહને વારે વેગે રે, દેવ દયા કરી; વળી વળીને વિનવું એ. ૩૭ મરુદેવી નિજ માય રે, વેગે મકલી ગજ બેસારી મુક્તિમાં એ. ૩૮ ભરતેસર નિજ નંદ રે, કીધે કેવળી; આરીસા અવલેતાં એ. ૩૯ અઠ્ઠાણું નિજ પુત્ર રે, પ્રતિબધ્ધા પ્રેમે; | ગુઝ કરંતા વારીયા એ. ૪૦ બાહુબલીને નેટ રે, નાણ કેવલ તમે; સ્વામી સાહામું મોકલ્યું એ. ૪૧ ઈત્યાદિક અવદાત રે, સઘલા તુમ તણા; હું જાણું છું મૂલગા એ. ૪૨ માહારી વેલા આજ રે, મૌને કરી બેઠા ઉત્તર શું આપે નહીં એ? ૪૩.

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518