Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
પ્રકીર્ણ .
૧૨૯ પ્રત્યેકે સહુ મુનિને વાંદે, ભવજલ પાર ઉતરવાને, રજત કેબી હાથ ધરીને, સોહમ સ્વામી વધારે છે. ચાલે. ૪ ચિહું ગતિ વારક સાથિયે પૂરે, મોતી થાલે વધાવે રે, પદ્માવતી રાણી મન રંગે, સોલ સજયા શણગાર રે. ચાલો. ૫ બહુ સખી પરિવારે રાણી, મનમાં ઉલટ આણી રે, કેણિક રાજા દેશના નિસુણે, વાણી અમૃત સરખી રે. ચાલે. ૬ ભાવ ધરીને રાજા-રાણી, અભિનવ નિસુણી વાણી રે, જલધર વાણી નિસુણી રાજા, વાજયા સુજસના વાજા રે. ચાલે. ૭ ભુજપુરમંડણ ચિંતાચૂરણ, શ્રીચિંતામણિ સ્વામી રે, ચિહું ગતિ ચૂરણ ગહુંલી ગાઈ સંઘને સદા વધાઈ. ચાલે. ૮ જે ગહેલી ગાશે મન રંગે, તસ ઘર નિત્ય ઉછરંગરે, શ્રીજિનઆણ પાલે અહોનિશ, મુક્તિ પદ પામે વિશેષ રે.ચાલે. ૯
ગહુલી-૫
જ તપ રહિણી એ—એ દેશી ચંપાનગરી ઉદ્યાનમાં એ, આવ્યા સે હમ ગણધાર, નમે ગુરુ ભાવશું એ, હર્ષ પુરિત નગરી જનાઓ,
વાંદવા જાય ઉજમાલ નમે. ૧ કેણિકરાય તવ પૂછતે એ, આજ કિ ઉત્સવ થાય નમે. ઈદ્ર ઉત્સવ કે કૌમુદી એ, એવડા લેકકિંઠા જાય. નમે. ૨ કે કેઈજૈન મુનિ આવીઆએ, કેતિહાં જાયે સવિ જનનમે. તેહ કહે પ્રભુ સાંભળે એ, હર્ષ કરીને મન્ન. ન. ૩

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518