Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 515
________________ ૧૩૦ પરિશિષ્ટ-૩ તવ કેણિકે વાત સાંભળી એ, ઉલ્લી સાતે ધાતક નમો. ગજ રથ પાયક સઝ કરયા એ કરી વલિ નિર્મલ ગાત્ર. ન. ૪ મસ્તક મુકુટ રને જડ્યાં એ, હઈએ હાર સેહંતન. એક સૂરજ એક ચંદ્રમા એ, એ દય કુંડલ ઝલકત. નમે. ૫ ચતુરંગી સેનાએ પરિવયે એ, શ્રેણીકરાયને પુત્ર; નમે. તસરાણી પદ્માવતીએ, નવશત અંગ ધરયા શણગાર. નમે. ૬ સ્વામી સુર્ધમા જિંહા અછે એ, સિંહા આવ્યા કેણિકરાય નમે. પંચ અભિગમ સાચવીએ, ભકિત હર્ષ ભરાય. નમે. ૭ સાથિયા પૂરે પ્રેમશું એ, ચૌગતિ દુઃખ વારણ હારફ નમે. પદ્માવતી રાણું વધાવતાં એ, ઉછાલે અક્ષત સાર. ન. ૮ કરે પરમગુરુ વંદના એ, ભવજલ તારણ નાવ; નમે. લહે મુક્તિપદ શાશ્વતું એ. જે વાંદે ગુરુ ભલે ભાવ. ન. ૯ ઉપાધિમય કફનીની ચોપાઈ પૂર્વે એક યવનનું રાજ, જાલિમ જુમ તણું સામ્રાજ્ય પ્રાંત પ્રાંતના હાકેમ કિધ, અધિકાર સહુ તેહને દીધ. ૧ પડયે એક મોટો દુષ્કાળ, ખેડુત વર્ગ થયો કંગાલ; ભરી શકે નહીં મહેસુલ કેય, કે હાકમ તાત હાય. ૨ આ ખેડુત બાંધી હાથ, આ એક સંન્યાસી સાથ; દેરીને લીધા દરબાર, મારે બહુ મુદ્રાને માર. ૩ ખેડુત કહે દુઃખ વાદળ ધર્યું, સત્તા આગળ શાણપ કિસ્યું; બારડે સંન્યાસી હસે, હામને મન કૌતક વસે. ૪ સંન્યાસી તું સાચું બોલ; હકમ કેમ હસે અતેલ; સંન્યાસી કહે ન્યાય ન નામ, પખાલી વાંકે પાડાને ડામ, ૫

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518