Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
૧૨૮
પરિશિષ્ટ-૩ સૂત્રણ રચના ગણધરની, અર્થ તે વીરે ભાખ્યાં, ગૌતમ પૂછે બે કરજેડી, આતમ હિત કરી દાખ્યા. સ.મી. ૧ જીવ અજીવ તણી જે રચના, પૂછી ગૌતમસ્વામી, નરક નિગોદ તણું જે વાતે, ભાખે અંતરજામી. સ.મી. ૨ સાતે નરક તણા દુઃખ ભાંખ્યાં, આતમહિત કરી શીખ્યા, જે જે પ્રશ્ન પૂછે ગેયમ, તે તે પ્રભુજીએ ભાંખ્યા. સ. મી. ૩ પાંચ અનુત્તર તણી જે રચના, વિવિધ પ્રકારે ભાંખી, ભવિક જીવને સુણવા કારણ,શ્રીજિનઆગમ સાખી. સ. મી. ૪ મીઠી વાણી ગહેલી વે, વીર જિંણદ વધાવે, સ્વસ્તિક પૂરે ભાવ ધરીને, અક્ષતે કરીને વધાવે. સ. મી. ૫ નૌતમ પુરમાં રંગે ગાઈ, ગંહલી ચઢતે ઉમંગે, કહે મુક્તિજિનરાજની વાણી, સુણજો અતિ ઉછરંગે. સ. મી. ૬.
ગંહલી-૪ ચાલોને બાઈ ચાલીને જુઓ, હમ ગણધર રચના રે, ચાલેને બાઈ ચાલોને. એ આંકણી. રાજગૃહી નગરી સેહામણું, તસ વનમાં સેહમ આવ્યા રે, રાજા કેણિક વંદન આવે, ભાવ ધરીને વધાવે છે. ચાલે. ૧ ચતુરંગિણી સેના લઈ આવે, આનંદમંગલ પાવે રે, બહુયુકતે કરી સહમ વદે, રાજા મન આણે રે. ચાલે. ૨ કેઈ મુનિ તપસી કેઈ વ્રત ધારી, કેઈ સંજમના રસિયા રે, કેઈ મુનિ જિન આણુને ધારે, વારે વિષય-કષાયા રે. ચાલે. ૩

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518