Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 517
________________ ૧૩ર પરિશિષ્ટ ગાયને ખાવા ચરે જોઈએ તે, ખેતર પંચે આપ્યું; હળ કેદાળી સાધન જાચ્યાં, દાટયું એ બાપનું દાવું રાજ. કફની ૭ રાત દિવસ મહાયત્ન કરીને, ખેડ ખાતર કરી વાવ્યું, કણબી થાતાં ધ્યાન ભૂલ્યા હું, ખેતરનું ધ્યાન ધ્યાયું રાજ. કફની ૮ ગાય ને બિલિ ભાગી ગયા , કફની ને હું પકડાયાં; વાંક નથી મારે અહીંયાં સાહેબ, હું નિર્દોષ છું રાયા રાજ કફની ૯ કફનીની કુડી માયામાં, માર મેં ખાધે ભારી; ગ ધ્યાન ને ભાન ભૂલ્યા હું, ધિગ માય ગોઝારી રાજ. કફની ૧૦ જા કફની હવે કામ ન તારું, હમે દિગંબર થઈશું, તજી સંસારની કુડી માયા, પ્રભુને ચરણે જઈશું રાજ. કફની ૧૧ સંન્યાસીની વાત સુણીને, હાકેમ વિસ્મય પામ્ય ખેડુત સંન્યાસીને છેડયા ચિંતિ, સ્વરૂપ વિરામ્યો રાજ. કફની ૧૨ છેટી કફનીની મહટી ઉપાધી, બગડી બાવાની બાજી; સાંકળચંદ સંસાર ઉપાધિ, કેડ ગમે રહી રાજી રાજ, કફનીયે કેર મચાવ્યો. ૧૩

Loading...

Page Navigation
1 ... 515 516 517 518