Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 507
________________ ૧૨૨ પરિશિષ્ટ-૩ ચિગ્યતા તે પણ નાથ રે, તુમહી જ આપશે; તે તે મુજને દીજિયે એ. ૨૨ વળી કહેશે જગદીશ રે, કર્મ ઘણું તાહરે, તે તેહ જ ટાલો પરાં એ. ૨૩ કર્મ અમારાં આજ રે, જગપતિ વારવા; વળી કેણ બીજે એ આવશે એ. ૨૪ વળી જાણે અરિહંત રે, એહને વિનતિ; કરતાં આવડતી નથી એ. ૨૫ તે તેહી જ મહારાજ રે, મુજને શીખવે; જેમ તે વિધિ શું વિનવું એ. ર૬ માયતાય વિણ કેણ રે, પ્રેમે શીખવે; • બાલકને કહે બલવું એ. ૨૭ જે મુજ જાણે દેવ રે, એહ અપાવન; ખડ છે કલિ-કાદવે એ. ૨૮ કેમ લેઉં ઉત્કંગ રે, અંગભર્યું હતું; વિષય કષાય અશુચિશું એ. ૨૯ તે મુજ કરે પવિત્ર રે, કહે કણ પુત્રને; વિણ માવિત્ર પખાલશે એ. ૩૦ કૃપા કરી મુજ દેવ રે, ઈહ લગે આણીએ; નરક નગદાદિ થકીએ. ૩૧ આજે હવે હજૂર રે, ઊભું થઈ રહ્યા; સામું યે જુઓ નહીં એ. ૩૨

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518