Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
૧૨૦
પરિશિષ્ટ-૩
ઉપાધ્યાય શ્રી. વિનયવિજયજીકૃત શ્રી શંત્રુજયાધીશ શ્રી આદીશ્વર પ્રભુને વિનતિ પામી સુગુરુ પસાય રે, શત્રુંજયધણી;
શ્રી રિસહસર વિનવું એ. ૧ ત્રિભુવન-નાયક દેવ રે, સેવક વિનંતિ;
આદીશ્વર અવધારીએ એ. ૨ શરણે આવ્ય સ્વામી રે, હું સંસારમાં,
વિરુએ વરીયે નડયા એ. ૩ તાર તાર મુજ તાત રે, વાત કિશી કહું?
ભવ ભવ એ ભાવઠ તણી એ. ૪ જન્મમરણજંજાલ રે, બાલ તરુણપણું,
વલી વલી જરા દહેણું એ. ૫ કેમ ન આવે પાર રે, સાર હવે સ્વામી,
યે ન કરે મહારી એ. ૬ તાર્યા તુમે અનંત રે, સંત સુગુણ વળી;
અપરોધી પણ ઉદ્ધર્યા એ. ૭ તે એક દીનદયાલ રે, બાલ દયામણે
હું શા માટે વિસર્યો એ. ૮ જે ગિરુઆ ગુણવંત રે, તારે તેને
તે માંહે અચરિજ કિડ્યું . ૯ જે મુજ સરિ દીન રે, તેહને તારતા,
જગ વિસ્તરશે જસ ઘણે એ. ૧૦

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518