Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
પ્રકી
વેપારમાં અનીતિ કરનાર માટે ઉપદેશ-કવિત
વાણિયા જોઈને કરા વેપાર, આગળ ખાંડાની છે ધાર, એછું. શ્વેતા ને અધિક લેતા, દાંડી ચડાવે. વારંવાર; આ શરીરથી નીકળ્યા એટલે, નરકે સહેશેા બહુ માર. વાણિયા. ૧
૧૯
કુડાં કથન તુમે મુખે વીને, મની રહ્યા છે. ગમાર; રાતાં છુટકખારા થશે નહિ, જ્યારે ખાશે। જમડાની માર. વાણિયા. ૨ કાઈ એ દાઢા કાઈ એ અમણા કીધા, કાઈ મુળગી મુડીથી ખુવાર; હઠીલે। મૂર્ખા હારી ગયો, પછી ચાલ્યા નરક મઝાર. વાણિયા. ૩
તું રે જાણે હું ખાઢ કરુ' છું, પણ એ લાભમાં નહિ સાર; નરકથી તિય"ચમાં જશે, એ તે સીધા છે. અધિકાર.
વાણિયા. ૪
ફુડ કપટ છળ ભેદુ કરીને, દાલત મળી અપાર; ઢાલત નામે બે લાત મારે, જ્ઞાની વચન નિરધાર.
વાણિયા. પ
ઉદરમાં ઉંધે મસ્તકે રહ્યો, પછી દુઃખ સહી આવ્યેા મહાર; એ વેદના તુ ભૂલી ગયા, તને વ્હાલા લાગ્યા સંસાર. વાણિયા જોઈ ને શ વેપાર, આ. ૬

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518