Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 502
________________ પ્રકીર્ણ ૧૧૭ ચૌદ પૂર્વના દુહા શ્રી ઉત્પાદ પૂર્વ પ્રથમ, વસ્તુ ચદ ત જાણું, એક કડી પદ જેહનાં, નમે નમે ભવિક સુજાણ. ૧ અગુયણી પૂર્વ બીજું, વસ્તુ છવીસ સુખકાર, છનું લાખ પદ જેહનાં, નમતાં હેય ભવપાર. ૨ વિર્યપ્રવાદ પૂર્વ ત્રીજું, વસ્તુ સેલ અધિકાર, પદ તેતેર લાખ છે, નમતાં હરખ અપાર રે. ૩ અસ્તિપ્રવાદ પૂર્વ ચેણું, વસ્તુ અઠાવીસ કહીયે, આઠ લાખ પદ જેહનાં, નમતાં સમકિત લહીયે. ૪. જ્ઞાનપ્રવાદ પંચમું પૂર્વ, વસ્તુ બાર પ્રધાન, એક ઉણે એક કેડી પદ, નમતા કેવલજ્ઞાન. ૫ સત્યપ્રવાદ પૂર્વ છડું, પદ સણસઠ એક કેડી, વસ્તુ એ છે જેહની, તે નમીયે કર જોડી. ૬ સાતમું શ્રી આત્મપ્રવાદ પૂર્વ, વસ્તુ સોલ તસ કહીયે, કેડી છવીસ પદ પ્રણમતાં, તત્ત્વ પછી રસ લહીયે. ૭ આઠમું કર્મપ્રવાદ પૂર્વ, વસ્તુ ત્રીસ તસ જોય, એંસી સહસ કેડી પદ, નમતાં શિવસુખ હોય. ૮ પ્રત્યાખાન નવમું પૂર્વ, વસ્તુ વિશ છે જેહ, . લાખ ચોરાસી પદ વલી, નમતાં ભવ દુખ છે. ૯

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518