________________
પ્રકીર્ણ
૧૧૭ ચૌદ પૂર્વના દુહા શ્રી ઉત્પાદ પૂર્વ પ્રથમ, વસ્તુ ચદ ત જાણું, એક કડી પદ જેહનાં, નમે નમે ભવિક સુજાણ. ૧ અગુયણી પૂર્વ બીજું, વસ્તુ છવીસ સુખકાર, છનું લાખ પદ જેહનાં, નમતાં હેય ભવપાર. ૨ વિર્યપ્રવાદ પૂર્વ ત્રીજું, વસ્તુ સેલ અધિકાર, પદ તેતેર લાખ છે, નમતાં હરખ અપાર રે. ૩ અસ્તિપ્રવાદ પૂર્વ ચેણું, વસ્તુ અઠાવીસ કહીયે, આઠ લાખ પદ જેહનાં, નમતાં સમકિત લહીયે. ૪. જ્ઞાનપ્રવાદ પંચમું પૂર્વ, વસ્તુ બાર પ્રધાન, એક ઉણે એક કેડી પદ, નમતા કેવલજ્ઞાન. ૫ સત્યપ્રવાદ પૂર્વ છડું, પદ સણસઠ એક કેડી, વસ્તુ એ છે જેહની, તે નમીયે કર જોડી. ૬ સાતમું શ્રી આત્મપ્રવાદ પૂર્વ, વસ્તુ સોલ તસ કહીયે, કેડી છવીસ પદ પ્રણમતાં, તત્ત્વ પછી રસ લહીયે. ૭ આઠમું કર્મપ્રવાદ પૂર્વ, વસ્તુ ત્રીસ તસ જોય, એંસી સહસ કેડી પદ, નમતાં શિવસુખ હોય. ૮ પ્રત્યાખાન નવમું પૂર્વ, વસ્તુ વિશ છે જેહ, . લાખ ચોરાસી પદ વલી, નમતાં ભવ દુખ છે. ૯