Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 501
________________ ૧૧૬ પરિશિષ્ટ-૩ પાપી પાપ માને નહિ રે, રાતે ગલ ગલ ખાય; વદન ભરી ત: કીડીએ રે, હેઠ સીવે ગલે સાય. હે સ્વામી. ૨ કાનવશે જે માનવી રે, તેહને કાન કથીર; નયન ચપળતા જે ધરે રે, તેહમાં તાતે નીર. હો સ્વામી. ૩ જીભા લંપટ જે હએ રે, અંડે તેની જીભ નાસા રસ રસિયા તણું રે, છેદે નાક અબીહ. હે સ્વામી. ૪ તપ જપ સંજમ નવિ ધરે રે, પષે બહુવિધ દેહ, કંટક સેજ બિછાવીને રે, પિઢાડે તિહાં તેહ. હે સ્વામી. ૨ - - આપસમાં લડે નારકી રે, હાથ હી હથિયાર ખંડ ખંડ થઈને પડે રે, પામે કષ્ટ અપાર. હે સ્વામી. ૬ ભૂખ અનંતી તે સહે છે, તેમ અનંતી પ્યાસ; વ્યાધિ વ્યથા દુઃખ આપદા રે, સહેતે દીન નિરાશ. હે સ્વામી. લાખ ચોરાશી જાણીએ રે, સાતે નરક નિવાસ; લેશ થકી એ ભાખિયું રે, સુણી જિન આગમ ભાષા હો સવામી.૮ વંશ ઈફખાન સહામણે રે, નાભિ નરિંદ મલ્હાર, શેત્રુંજગિરિ રાજિયે રે, સેવક જન આધાર. હે સ્વામી. ૯ કલશ શ્રી આદિ જિનવર, સયલ સુખકર, નિરય દુઃખ નિવારિયે, સમકિત દીજે, મા કીજે, ભવ મહોદધિ તારિયે; પ્રભુ જગત ભાસન દુરિત નાશન, શ્રી ગુણસાગરઇએ, ઈન્દ્રલોક સુખ, પરલેક શિવપદ, સ્વામી મરણે પાઈએ. ૧

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518