Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
પ્રકીર્ણ
ઢાળ ત્રીજી
| (સોના રૂપાકે સંગઠે) કીધાં કમ છૂટે નહિ, જાણે ચતુર સુજાણ; પામે વેદના હિલી, ચેત મન ધરી નાણું. તારો શ્રી જિનરાજજી, હું છું દીન અનાથ; વાર વાર કિસ્યું વિનવું, મેટાડો દુઃખ સાથ. તા. ૧ અગ્નિવરણી કરી પૂતળી, ફરસાવે તસ અંગ; અસુર પ્રચાર ઉપરે, કીધા પરસ્ત્રી સંગ. તારોટ ૨ ઢાઢી કરી મસ્તક ધરે, કરવત કેરી ધાર; કાઠ તણી પરે છેદતાં, ઉપર નાખે ખાર. તા. ૩ ઊંચે જોયણ પાંચસેં, ઊડચા જાય ક્યું ફૂલ પડતાં અસુર તિહાં વળી, તળે માંડે ત્રિશૂલ. તારો. ૪ ટળવળતે ધરણું પડે, પ્યાસે માંગે નીર; તપત રાંગ મુહમેં દિયે, વધે બહુલી પીર. તારો. ૫ કે નહિ તસ રક્ષણ કરે, દુઃખી દીન અવતાર, શરણ ગ્રહ્યું હવે તાહરું, કીજે સેવક સાર. તા. ૬ પરમાધામી સુર કહે, અમને ન દો દોષ આપ કમાઈ ભગવે, કીજે રાગ ન રોષ. તારો ૦ ૭
ઢાળ થી
(વિમલ જિન દીઠા લોયણ આજ) એક જીભે શું વરણવું રે, દુઃખ અનંત અગાઉ, જેમ તેમ તે દિન નિગમ્યા રે, તે જાણે જગનમોહ; હે સ્વામી, પૂરે માહરી આશ, ન લહું નરકનિવાસ. હે. ૧

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518