Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 499
________________ પરિશિષ્ટ-૩ હસી હસી પાપ સમાચરે, ન ગણે ભય પરલેક રે; ફળ ભેગવતાં જીવડે, ફેગટ કાં કરે શક છે. આદી. ૫ બેટી કમાઈ આપણી, શું હોય પછતાયે રે; વાવે બીજ કરીરનું, આંબા તે કેમ ખાયે રે. આદી. ૬ ઢાળ બીજી (સુત સિદ્ધારથ ભૂપને ?). મુદુગર કર લહી લેહના રે, ઊઠે અસુર કૂર રે, પાપી પીડા નવિ લહે રે, ભાજી કરે ચકચૂર રે. પ્રભુજી મયા કરે, જિમ ન લહું ગતિ તેહે રે, જબ તે સાંભરે, તવ કંપે મુજ દેહ રે. પ્ર૦ ૧ નદી વૈતરણી તે કરે રે, અતિ વિષમ પંથ જાસ તાતા તરુઆ જળ ભરી રે, તામેં ઝબેબે તાસ રે. પ્ર. ૨ તેલ ઉકાળી આકરે રે, કુભીમાં ઘરે દેહ; જે પશુમાંસ પચાવતે રે, પામે ફળ તસ એહ રે. પ્ર. ૩ સંધાણા ગૂલર ભખે રે, વેંગણ મૂળા રે શાક દારુણ વેદન તે સહે રે, રસના એ વિપાક રે. પ્ર૪ છાયા જાણી તરુ તળે રે, તે જાયે નિરધાર રે, ઉપર પત્ર ઝડી પડે રે, જાણે ખ”ની ધાર છે. પ્ર. ૫ નાસી ગિરિકંદર ગયો રે, તનુ ધરી અધિક પ્રચડ; વજ શિલા મસ્તક પડે રે, ભાંછ કરે સત ખંડ . પ્ર. ૬ ભાર ઘણે ગાડે ભરે રે, નેત્ર દિયે તસ બંધ, વેળુ માંહી ચલાવતા રે, તૂટે તનની સંધ રે. પ્ર૭

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518