Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
૧૧૨
પરિશિષ્ટ-૩
૧૪-ચંદા સૂરજ બિંદુ જણા, ઊભા ઈણે ગિરિશંગ; વધાવિ વર્ણવ કરી, પુષ્પદંત ગિરિ રંગ. સિદ્ધા. ૨૮ ૧૫-કમ કલણ ભવજલ તજી, ઈહાં પામ્યા શિવસ પ્રાણી પદ્મ નિરંજની, વંદે ગિરિ મહાપદ્મ. સિદ્ધા. ૨ ૧૬-શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચિયે સાર; મુનિવર વર બેઠક ભણી, પૃથ્વી પીઠ મહાર. સિદ્ધા. ૩૦ ૧૭-શ્રી સુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગલ રૂપ, જલતરુરજ ગિરિવર તણી, શિશ ચડાવે ભૂપ. સિદ્ધા. ૩૧ ૧૮-વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ; કરતા હરતા પાપને, ભજીયે ભવી કૈલાસ. સિદ્ધા. ૩૨ ૧૯–બીજા નિર્વાણ પ્રભુ, ગઈ વીશી મોઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. સિદ્ધા. ૩૩ પ્રભુ-વચને અણસણ કરી, મુકિતપુરીમાં દામ; કદંબગિરિ નમે તે હોય લીલ વિલાસ. સિદ્ધા. ૩૪ ૨૦-પાતાલે જસ મૂલ છે, ઉજજવલ ગિરિનું સાર; ત્રિકરણ વેગે વંદતાં, અલ્પ હોયે સંસાર. સિદ્ધા. ૩૫ ૨૧-તનમનધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભેગ; જે વંછે તે સંપજે, શિવરમણ સંગ. સિદ્ધા. ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ખટ્ર માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂગે) સઘળી આશ. સિદ્ધા. ૩૭ ત્રિીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતર મુહૂરત સાચ. સિદ્ધા. ૩૮

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518