Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 495
________________ ૧૦ પરિશિષ્ટ-૩ સિદ્ધાચલે, પુંડરીક ગણુધાર; ૨-સમાસર્યાં લાખ સવા મહાતમ કર્યું, સુરનરસભા મઝાર, સિદ્ધા. ૬ ચૈત્રી પૂનમને દિને કરી, અણુસણુ એક માસ; પાંચ કેડ મુનિ સાથ શું, મુકિતનિલયમાં વાસ. સિદ્ધા. ૭ તિણે કારણે પુ ડરીકગિરિ, નામ થયું. વિખ્યાત; મન વચન કાયે વંદીયે, ઊઠી નિત્ય પ્રભાત. સિદ્ધા . ૩–વીશ કાડીશું પાંડવા, મેાક્ષ ગયા ઈણે ઠામ; એમ અનંત મુકતે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ. સિદ્ધા. ૪–અડસઠ તીરથ ન્હાવતાં અંગ રંગ ઘડી એક; તુ’ખી–જલ સ્નાને કરી, જાગ્યા ચિત્ત વિવેક. સિદ્ધા. ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કમ કઠિન મલધામ; અચલપદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ. સિદ્ધા. ૧૧ ૫-પર્વતમાં સુરિગિર વડા, જિન અભિષેક કરાય; સિદ્ધ હવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. સિદ્ધા. ૧૨ ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમા તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમુ, જિહાં સુરવાસ અનેક. ૧૩ ૬–એંસી ચેાજન પૃથુલ છે, ઊંચપણે છવ્વીશ; મહિમાએ મોટા ગિરિ, મહોર નામ નમીશ. સિદ્ધા. ૧૪ ૭–ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદ્યુનિક; જેહવેા તેડવા સયમી,વિમળાચલે (એ તીરથે) પૂજનિક. સિદ્ધા.૧૫ વિપ્રàાક વિષધર સમા, દુઃખીયા ભૂતલ માન; દ્રવ્ય લિ’ગી કક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન સિદ્ધા. ૧૬

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518