Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 493
________________ પરિશિષ્ટ-૩ પ્રકીર્ણ : કવિતા, દુહા વગેરે શીખામણુની કવિતા સજી ઘરબાર સારું, મિથ્યા કે છે મારું મારું, તેમાં નથી કહ્યું તારું રે, પામર પ્રાણી, ચેત તે ચેતાવું તુને રે. ૧ તારે હાથે વનરાશે, તેટલું જ તારું થાશે; બીજું તે બીજાને જશે રે પામર પ્રાણી. ૨ માખીએ તે મધ કીધું, ન ખાધું ન દાન દીધું. લૂંટનારે લૂંટી લીધું રે, પામર પ્રાણી. ૩ , ખંખેરીને હાથ ખાલી, ઓચિંતાનું જાવું ચાલી, કર મા થાકુટ ખાલી રે, પામર પ્રાણી. ૪ સાહુકારીમાં તું સવા, લખપતિ તું કેવાયો કેને સાચું શું કમાયે રે, પામર પ્રાણી. ૫ આવે તે સાથે જ લે, કમાયે તું માલ કે; અડડરે તે તે ઝટ લેવે રે, પામર પ્રાણી. ૬ દેવે તુને મણિ દીધે, તેની ન કિંમત કીધી; મણિ સાટે મસ લીધી રે, પામર પ્રાણી. ૭ ખોળામાંથી ધન ખાયું, ધૂળથી કપાળ હૈયું; જાણપણું તારું જોયું રે, પામર પ્રાણી. ૮ હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી; કર તારી મુડી તાજી રે, પામર પ્રાણી. ૯

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518