Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
સક્ઝા
૧૦૭
સંવત ઓગણીસ અડત્રીસે રે ગુરુ સિધાવ્યા પરલોક, પછી વિચરી પ્રતિબધીયા રે અનેક દેશના લોક રે. ભ. ૧રા કચ્છ કાઠિયાવાડ ભલે રે સોરઠ ગુજરાત સાર; મેવાડ મારવાડ તેમ સહી રે થરાદરી વઢીઆર રે. ભ. ૧૩ જ્ઞાન ક્રિયા ઉપદેશતા રે મધુર વચને મને હાર; દષ્ટાંત બહુ દર્શાવીને રે સમજાવે ધર્મસાર રે. ભ. ૧૪ તે દેશના સાંભલી રે દીક્ષા કેઈ ભવ્ય લીધ; કેઈક દેશવિરતિ ગ્રહે રે સમકિત કઈ પ્રસિદ્ધ રે. ભ. ૧૫ નિર્મલ ભાવના ભાવતા રે સંવેગી શિરદાર; કામ કષાયને જીપતા રે નિર્મમ નિરહંકાર રે. ભ. ૧૬ તપસીને વ્યાધી થયો રે દુબળ થયું નિજ દેહ; તેપણ દઢ શ્રદ્ધા થકી રે તાપ નવી મૂકે જેહ રે. ભ. ૧છા ચેપન વર્ષ એમ ચેપથી રે કીધે પર ઉપગાર; અખંડ ચારિત્ર પાલીને રે સફલ કર્યો અવતાર છે. ભ. ૧૮ પંચાવનમા વર્ષમાં રે અધિક વ્યાધિ થયે જામ; આતમબલ આગલ કરી રે ધરતા સિદ્ધનું ધ્યાન રે. ભ. ૧લા સંવત એગણીસ એંશીયે રે અષાઢ કૃષ્ણ છઠ ધાર; શુક્રવારે સિધાવીયા રે પરલોક પલાંસવા મઝાર રે. ભ. મારા તેહની ભક્તિ પૂરે ભર્યો રે હીરવિજયજી ગુણગેહ, શિષ્ય કનક કહે ભવિ તુમે રે ગુરુપદ નમે સસ્નેહ રે. ભ. ર૧

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518