________________
પરિશિષ્ટ-૧ દ્રાવિડ વારિખિલ્લજી દેવકીના નંદજી રે લોલ, મહિપાલજી. ને મહિપતિ ચંદજી રે લોલ, થાવચ્ચ કુમર ને મુનિ ધાધરા રે લોલ, સિદ્ધિ સાંબને પ્રદ્યુમન્નજી જહાં વર્યા રે લોલ, જે કઈ ૫ ધ્યાન ધર્યા છે ચિત્ત એક આસને રે લોલ, યેગી તર્યા છે ચંદ્રપ્રભ શાસને રે લોલ, ભરત રામચંદ્રજી ને નંદીષણજી રે લોલ, સિદ્ધિશિલા આવ્યા છે ક્ષપકશ્રેણીજી રેલેલ. જે કઈ ૬ નમિ વિનમિ ને શુકરાજજી રે લોલ, જ્ઞાતાસૂત્રમાં સાર્યા છે સવિકાજી રે લોલ, કેતાં નામ કહું તે મુનિરાજજી રે લોલ, જીભ એક ને અનંત નામ સાજનાં રેલ. જે કાઈ ૭ એવા અનંત અનંત મુનિજી તર્યા રે લોલ, તે તે દશન જ્ઞાનાદિ ભર્યા રે લોલ, નત્થણે તે સાત પદમેં મલ્યા રે લોલ, તે તે ચાર અનંત સુખમાં ભલ્યા રેલ. જે કેઈ૮ જઈ વસ્યા છે સિદ્ધશિલા ઉપરે રે લોલ, તેની સાદિઅનંત સ્થિતિ છે ખરી રે લોલ, હું તે જાણું છું ગણધર–વાણીએ રે લોલ, સહ સિદ્ધગિરિ માહાસ્ય જાણી એ રેલ. જે કઈ ૯ વાર પૂરવ નવાણું આદિનાથજી રે લોલ, સમવસર્યા છે પુંડરિક સાથજી રે લોલ, ગિરિ ફરસ્યા ત્રેવશ જીનરાજજી રે લોલ, અનશન કીધાં છે અનંત મુનિરાજજી રે લોલ.જે કે ઈ. ૧૦