Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 486
________________ સઝાય ગુન્હ ઘણે છે હા રે ભાઈ, બક્ષીશ કરીય પસાય. રાખે રખે ભણકિશી રે ભાઈ,લળી લળી લાગું છું પાય રે. બાયું ચકીને નયણે ઝરે રે ભાઈ, આંસૂડાં કેરી ધાર; તે દુઃખ જાણે તે ઉરે રે ભાઈ કેમ જાણે કીરતારરે. બાયું. છ નિજ નયરી વિનિતા ભણી રે ભાઈ, જાતાં ન વહે પાય; હા ! મૂરખ મેં શું કિયું રે ભાઈ, ઈમ કાલે પસ્તાય રે. બાયું. ૮ વિવિધ વચન ભરતેશનાં રે ભાઈ, સુણી નવી રાચ્યા તેહ; લીધું ગત તે ક્યું ફીર રે ભાઈજેમ હથેળીમાં રહેશે. બાયું.૯ કેવળ લહી મુગતે ગયા રે ભાઈ, બાહુબળી અણગાર; પ્રાત: સમય નિત્ય પ્રણમીએ રે ભાઈ, - જિમ હોય જય જયકાર રે. બાયું. ૧૦ - (કળશ) શ્રી ઋષભ જિન સુપસાય ઈણિપરે, સવંત સત્તર ઈકોતરે, ભાદ્રવા સુદિ પડવા તણે દિન, રવિવાર ઉલટ ભરે, વિમળવિજય ઉવક્ઝાય સદગુરુ, શીશ તસ શ્રી શુભવ બાહુબળી મુનિરાજ ગાતાં, રામવિજય જયશ્રી વરે. ૧૧ શિયળ વિષે પુરુષને શીખામણુની સઝાય સુણ સુણ કંતા રે, સીખ સલ્લામણુક પ્રીત ન કીજે રે, ૫રનારી તણું. ૧. વાંક, ૨. માફ, ૩. મનમાં, ૪. ઈશ્વર, પ. હથેળીમાં. ૬. સવારે, ૭. ઉપાધ્યાય,

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518