Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Vijaykanaksuri
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 469
________________ પરિશિષ્ટ-૨ પતિવ્રતાનો ધર્મ જોતાં નાવે કઈ તડવડે, કુરૂપ કુસ્ટી કુખડે ને દુષ્ટ દુર્બળ નિર્ગુણો, ભરતાર પામી ભામિની તે ઈન્દ્રથી અધિક ગુણો. ૫ અમરકુમારે રેતળ સુરસુંદરી પવનંજયે રે અંજના પરહરી. પરહરી સીતા રામે વનમાં નળે દમયંતી વળી, મહાસતી માથે કષ્ટ પડ્યાં પણ શિયળથી તે નથી ચળી; કસોટીની પરે કસીય જોતાં હેતશું વિહડે નહીં, તન મન વચને શિયળ રાખે સતી તે જાણો સહી. ૬ રૂપ દેખાડી રે પુરુષ ન પાડીયે, વ્યાકુળ થઈને રે મન ન બગાડીએ. મન ન બગાડીયે પરપુરુષનું જગજાતાં નવિ મળે, કલંક માથે ચડે કુડાં સગાં સહુ દરે ટળે, અણુ સરજ ઊચ્ચાટ થાયે પ્રાણ તિહાં લાગી રહે, ઈહિ લેક પામે આપદા પરલોક પીડા બહુ સહે. રામને રૂપે રે સૂપનખા મેહી કાજ ને સિધું રે વળી ઈજજત ખાઈ ઈજત ઈ દેખ અભયા શેઠ સુદર્શન નવિ ચલ્ય, ભરતાર આગળ પડી ભેઠી અપવાદ સઘળે ઉછળે; કામની બુદ્ધ કામિનીયે વંકચૂળ વાદ્યો ઘણું, પણ શિયળથી ચૂક્યો નહીં દ્રષ્ટાંત એમ કંતાં ભણું. ૮ શિયળ પ્રભાવે રે જુઓ સોળે સતી ત્રિભુવન માંહે રે, જેજે થઈ છતી. સતી થઈને શિયળ રાખ્યું કલ્પના કીધી નહીં, નામ તેહનાં જગત જાણે વિશ્વમાં ઊગી રહી વિવિધ રને જડિત ભૂષણ રૂપ સુંદર કિન્નરી, એક શિયળ વિણ શોભે નહિ તે સત્ય ગણજો સુંદરી. ૯

Loading...

Page Navigation
1 ... 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518