________________
૩૧૪
લધુ બંધવ મુજ ભાઈસમાન જ કંતવિયોગે તુમશું વાત વિસામતી જે.દા વિસામા વનિતાને વલ્લભ કેરા જે, અપરણી કન્યાને કંત ઘણેરા જો એકપણે જે રાગ તે ધરે નવિ ઘટે છે. તે હા નવિ ધરે સતી જે નામ ધરાવે છે, બીજો વર વરવા ઈચ્છા નવિ ભાવે જે ન ફરે પંચની સાખે જે તિલકે ધર્યો . ૮ તિલક ધરે તે તો સામાન્ય કરાય છે. મંગલ વરત્યે કરમેળાપક થાય જેમાય પછી વળાવે કન્યા સાસરે જે. કે ૯ો સાસરિયે કુંવારી જમવા જાય જે વસ્તુ સામાન્ય વિશેષે લઈ સમવાય જે કરમેળાવા પહેલાં મન મેળા કરે જે. ૫ ૧૦ મેળા કરવા અમે તુમ ઘેર આવંતા ભૂષણ ચિવર મેવા ફળ લાવંતા જો તમે લેતાં અમને થઈ આશા મેટકી જે. જે ૧૧ છે મોટી આશા શી થઈ તુમ દિલમાંહી જે દેવર જાણી હું લેતી ઉછાંહી જે સસરાનું ઘર લહિ ન ધરી શંકા અમે જોયા?રા અમે જાણ્યું પતિવિણ રાજુલ ઓશિયાળી જો એહને પરણી સુખ ભર પ્રીતડી પાળી જે દંપતી દીક્ષા લેશું યૌવનમાં નહીં જે.૧લા નહિ ઓશિયાળી હું જગમાં કહેવાનું જે ત્રણ જગતના રાજાની હું રાણી જે ભૂતળ સ્વર્ગે ગવાણી પ્રભુ ચરણે રહી જે. મે ૧૪ રહી ચરણે તો સુખ સંસાર ઠગાણું જો,ચંપકવરણી