Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 4
________________ દષમાં અણછૂટકે ઉતરવું પડ્યું છે. કારણ એ હતું કે મિ. પાંગલેના રેટમાં એકની એક વાતને વારંવાર ચીતરવામાં કંઈ કમી રહેલી નથી અને તેટલાજ માટે ઘણે બચાવ કરવા છતાં પણ એકાદ બે સ્થળે તે દોષમાં ઉતરવું પડ્યું છે, તે બદલ વાંચક ક્ષમા કરશે. મહારા પ્રથમના લેખને ટ્રકટ નં. ૧ કરી, આ બીજા - કટની સાથે જેવી દેવામાં આવ્યું છે, કારણ કે વાંચનારાઓને એ વાત સહજમાં સમજાઈ જાય કે હારે પ્રથમને લેખ કેટલી પ્રબળ યુક્તિઓથી લખવામાં આવે છે, અને હેને જવાબ મિ. પાંગલે મહાશયે પિતાના ટેટમાં કેવી નિર્બળતાથી આ છે ? આ ટેટની અંદર અગર દષ્ટિદેષથી કઈ ભૂલ રહી ગઈ હોય તે તે સુધારીને વાંચવા ભલામણ કરૂં છું. ઉપકાર, છેવટ- ઇતિહાસતવમદધિ, ઉપાધ્યાયજી શ્રી ઈન્દ્રવિજયજી મહારાજ સાહેબને આ સ્થળે હું અન્તઃકરણથી ઉપકાર માનું છું કે જેઓ સાહેબે સ ત્તયા હુને આ ટેકટ લખવામાં સહાયતા કરી છે. ઈનિ સમ . પાવર. જૈન ઉપાશ્રય. ) માગસર સુદિ ૭ વીર સં. ૨૪૪૦ વિદ્યાવિજય. તા. 7 ડિસેમ્બર સં. ૧૯૧ ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 132