Book Title: Prachin Shwetambar Arvachin Digambar Author(s): Vidyavijay Publisher: Harshchandra Hirabhai Shah View full book textPage 3
________________ | | અર્થ છે परमगुरुश्रीविषयधर्ममरिभ्यो नमः બે બોલ. આવા એક વાદાનુવાદના ટેન્ટમાં “બે બેનકાબેન સ્તાવના ”ની આવશ્યકતા કઈ પણ માણસ સ્વીકારી શકે નહિં. એ વાત ખરી, પરન્તુ આ કિટના સંબંધમાં એક બે ખાસ કારણે મહને તેમ કરવાની (બે બેલ લખવાની) ફરજ પાડે છે. ટેકટ માડું કેમ બહાર પડયું? જૈનશાસનના ખાસ અંકમાં પ્રકટ થએલ ‘વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર? ” નામના લેખના જવાબમાં, મિ, પાંગલે મહાશય તરફથી બહાર પડેલું કિર હુને ઘણું જ લાંબી મુદતે પ્રાપ્ત થયું હતુંઅને હાર બાદ હું વિહારમાં પળે એટલે સ્થિરતા સિવાય આવું ઐતિહાસિક કટ લખવું ઘણું મુશ્કેલી ભરેલું હોવાથી હારે આ ચાતુર્માસની અંદર બહારી સ્થિરતા થઈ, ત્યારે હું આ ટેકટ લખવા ભાગ્યશાળી નિવડ. બસ ! આજ કારણથી આ ટેકટ બહાર પાડવામાં વિલંબ થયે છે. પુનરૂક્તિદેષ હારે એક વાત બીજી પણ કહી દેવી જોઈએ. મહારા આ બીજા ટેકટની અંદર એકાદ બે સ્થળે મહારે પુનરૂક્તિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 132