SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ | | અર્થ છે परमगुरुश्रीविषयधर्ममरिभ्यो नमः બે બોલ. આવા એક વાદાનુવાદના ટેન્ટમાં “બે બેનકાબેન સ્તાવના ”ની આવશ્યકતા કઈ પણ માણસ સ્વીકારી શકે નહિં. એ વાત ખરી, પરન્તુ આ કિટના સંબંધમાં એક બે ખાસ કારણે મહને તેમ કરવાની (બે બેલ લખવાની) ફરજ પાડે છે. ટેકટ માડું કેમ બહાર પડયું? જૈનશાસનના ખાસ અંકમાં પ્રકટ થએલ ‘વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર? ” નામના લેખના જવાબમાં, મિ, પાંગલે મહાશય તરફથી બહાર પડેલું કિર હુને ઘણું જ લાંબી મુદતે પ્રાપ્ત થયું હતુંઅને હાર બાદ હું વિહારમાં પળે એટલે સ્થિરતા સિવાય આવું ઐતિહાસિક કટ લખવું ઘણું મુશ્કેલી ભરેલું હોવાથી હારે આ ચાતુર્માસની અંદર બહારી સ્થિરતા થઈ, ત્યારે હું આ ટેકટ લખવા ભાગ્યશાળી નિવડ. બસ ! આજ કારણથી આ ટેકટ બહાર પાડવામાં વિલંબ થયે છે. પુનરૂક્તિદેષ હારે એક વાત બીજી પણ કહી દેવી જોઈએ. મહારા આ બીજા ટેકટની અંદર એકાદ બે સ્થળે મહારે પુનરૂક્તિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035205
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1916
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy