Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
થી બધપટ્ટાવાજજાય
સાત ખેત્રે ધન કરી કનક કુતારથ, નિજ પરમારથ સાધઈ, માતા પિતા ત્રિડું બંધવ સાથઈ, શુભ સંયમ આરાધઈ. ૬૯ ગુણવંત વઈરાગી કનકવિજય અણગાર, દિન થોડઈ પામ્યા શાસ્ત્ર સયલને પાર અનુક્રમઈ પામ્યા પુણ્ય પદ ઉવજઝાય, સુધઈ મનિ સેવઈ શ્રી વિજયદેવસૂરિ પાય.
ટક શ્રી વિજયદેવસૂરીસર જાંણી, જેથ્ય સબલ ગુણવંત, ઈડર નગરમાંહિ પટિ થાઈ, જિમ સેહમનઈ ભગવંત દિનિ દિનિ ઉદય અધિક હેઈ સાસનિ, શ્રીગુરુ પુણ્ય પ્રતાપ કુમતિ માન ગલઈ મહિમંડલિં, જય કીતિ જગ વ્યાપઈ. ૭૦ કલિયુગ અનુભાઈ વિજયસિંહસૂરીશ, સુરલોકી પધાય નહી તસ રાગ નિ રીસ; તવ નિજ પટી થાપ્યા શ્રી વિજયદેવ સૂરદઈ, વિજયપ્રભ ગણધાર ગચ્છદીપક આણંદ ઈ.
આણંદઈ નિજ પાટિ થાપ્યા, વિજયભ મુનિરાય, કરછ દેશ મંડણ શિવગણ સુત, ભાણીયુઅર યુહાઈ ઓસવંશ ઉન્નતિકર ઉદયે, સીલવંતમાંહિં લીહ, સંવેગી જિનશાસન મોહન, નિરમલ ચિત નિરીહ.
કલસ એ વીજિનવર પટ્ટદીપક, માજી૫ક ગુણધર, કલ્યાણકારણ દુઃખનિવારણ, વરણુવ્યા જગિ જયકર; હીરવિજયસૂરિ શીસ સુંદર, કીતિવિજય ઉવજઝાય એ,
તસ સીસ એમ નિસદીસ ભાવઈ, વિનય ગુરુગુણ ગાય એ. ૭૨ | ઇતિ શ્રી પટાવલી સઝાય: સંપૂર્ણ, શ્રી રસ્તુ, કલ્યાણમસ્તુ,
નોંધ-આ પદાવલીની સજઝાય જનયુગ' માસિકના પુસ્તક ૫, અંક ૪-૫ (વિ. સ. ૧૯૮૬ માગસર-પિષ) ના પૃ. ૧૫૬થી ૧૬૧ ઉપરથી ઉતારીને અહીં આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286