Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૫ટાવી ગુરણય, ભા. ૧
(સં. ૬૦૯ ચિત્રાંગદ મેરીએ ચિત્તોડ વસાવ્યું.) ગુપ્ત સં. ૧૯૧ બાપા રાઉલે મોરીને મારીને ચિત્તોડ લીધું. સં. ૬૯૪ લાહેરમંડે માંડવગઢ વસાવ્યું.
સં. ૭૧૧ ઇદ્રસિંધ રાઠોડે ઈડર પાસે ખેડ વસાવી, ખેડયા શ્રાદાણ થયા.
સં. ૭૧૨ થિરાદ સોલંકીએ થરાદ વસાવી (૧૦૧) સં. ૭૨૭ પારકર વા (સં. ૧૫૧). સં૦ ૭૮૧ સભર વસી. ( સં. ૭૯૭ વડોદ વસ્યું.)
સં. ૮૦૧ રાવ પહાડદજીએ મંડોવર વસાવ્યો. (સં. ૧૧૦૦ નાહડરાવે મંડોવર ફરી વસાવ્ય)
સં. ૮૦૨ વનરાજ ચાવડે પાટણ વસાવ્યું. (સં. ૮૦૨ મહા શુદિ ૭ શનિવારે પાટણ વસ્યું) (સં. ૮૦૨ - શુ ૬ વીરસેને પાટણ વસાવ્યો, જેનું બીજું નામ પીરાણપટ્ટન નરસમુદ્ર છે).
સં. ૮૦૨ ઉપલદે પરમારે શ્રીમાલનગરથી ઊઠીને સ્વર્ણગઢ વસાવ્યો. (સં. ૮૦૪ વડોલી વસી.) સં. ૮૯ રાવ હમીરે હમીરગઢ વસાવ્યું. સં. ૮૧૨ મુલતાન વસી.
સં. ૮૨૯ વિ. શુ૧૩ પાંડવોએ પ્રથમ દિલ્લી વસાવી હતી અને પછી તુંઅરે વ્યાસ જગતનું મુહૂર્ત લઈ ત્યાં જ ફરીવાર દિલ્લી વસાવી સં. ૧૨૦૨ સુધી તુંઅર પાતસાહી રહી. પછી ચૌહાણુ પાતસાહી થઈ. (સં. ૬૭૮, સં. ૭૦૭, સં. ૮૦૯). (સં. ૮૦૯ શુળ ૧૩ અનંગપાલ તુંઅરે દિલી વસાવી.)
સં. ૮૩૪ પરમારે આબુજીને કટ કરાવ્યો. પરમાર પછી ચૌહાણે લીધે. રાવ લાખણદેને ઘેર દેવી આવી ત્યારથી તે દેવડા–ચોહાણુ કહેવાયા.
સં. ૮૦૨ રાવળે ચિતોડને કેટ ફરીવાર કરાવ્યું. (સં. ૯૦૨ અમરસિંહ રાણાએ ચિત્તોડગઢ વસાવ્યા, તેને ગઢ કરાવ્યો.)
સં૦ ૯૨૭ બીજાપુર વસ્યું. (સં. ૯૨૧ ધોલપુર–ધંધુકા વસ્યું.)
સં. ૧૦૧૦ પાલસિંહ ચૌહાણે સં. ૫૦૦ માં પાલણપુર વસાવ્યું હતું ત્યાં જ પાલણસી પરમારે ફરી પાલનપુર વસાવ્યું. પાલઘુસી પરમારે જિન પ્રતિમા ગાળીને તે ધાતુને આબુ ઉપર નદિયો કરાવ્યો હતો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286