Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 272
________________ शुक्ला 435 પાસે નવાપરામાં પૂજ્ય ગુરુદેવના ચરણમાં અનશનપૂર્વક સ્વર્ગગમન થયું. જીપા॰ કીર્તિવિજયજી અને આ॰ વિજયસિહસ્ર એ બન્ને સહેાદર હતા, તેથી જ તેના શિષ્ય ઉ૰ વિનયવિજયજી અને ૫૦ સત્યવિજયજીમાં ગાઢ પ્રેમ હતા. તે બન્નેએ સાથે મળીને સંવેગી માગના ક્રિયાધાર કર્યો છે. આ સિંદસૂરિના મુખ્ય શિષ્ય ૫, સત્યવિજયજી ગણિ પ્રસિદ્ધ છે. ખીજાં શિષ્ય હૃદયવિજયજીએ સં૦ ૧૭૨૮માં સિનગઢમાં ‘શ્રીપાલરાસ' બનાવ્યે છે, જેના કળશમાં તેમણે જરૂરી પરિચય આપ્યા છે. ૬૨. ૫*. સત્યવિજય ગણિ, તેમણે ૨૦ શ્રીવિનયવિજયજી ગણુિ અને મહે। શ્રીયશેાવિજયજી વાચક વગેરે ચારિત્રરંગી મુનિવરાના સહયેાગથી ક્રિયાહાર કર્યો અને શુદ્ધસંવેગી મુનિમાર્ગ ચલાવ્યેા. આ ક્રિયાન્દ્વારમાં ૧૭ મુનિએ સાથે હતા. તેઓને ૫૦ શ્રીપૂવિજયજી ગણિ અને ૫૦ થીકુશવિજયજી ગણિ એમ એ શિષ્યા હતા. ૧૦ સં૦ ૧૭૫૬ આ અરસામાં સં. ૧૭૧૦માં ગાલામાં મહા॰ શ્રીયોાવિજયજી મહારાજના હાથે ૫૦ ઋદ્ધિવિમલ માંણુએ અને સં૰૧૭૪૮માં સંડેરમાં તે મહેાપાધ્યાયજીના ઉપદેશ પ્રમાણે આ॰ શ્રીજ્ઞાનવિમલસૂરિએ ક્રિયાહાર કરી સંવેગી પક્ષ સ્વીકાર્યાં હતા. ૬૩. ૫૦ કપૂરલિજય ગણિ—૧૦ સૈ૦ ૧૭૭૫. તેએાને શ્રીવૃદ્ધિવિજયજી તથા ૫૦ ક્ષમાવિજયજી એમ એ શિષ્યા હતા, જે અન્ને ભાઈ હતા. ૬૪. ૫′૦ ક્ષમાવિજયજી ગણિ- ૧૦ ૧૭૮૭. ૬૫. ૫′૦ જિનવિજયજી ગણિ !—૧૦ ૧૭૯૯, આ અરસામાં ૫૦ સુરચંદ્રના શિષ્ય પ૦ હેમચંદ્રએ ક્રિયાહાર કર્યો. ૬૬, ૫૦ ઉત્તવિજયજી—૧૦ ×૦ ૧૮૨૭. તેમના સમયમાં સ્૦ ૧૮૧૮ સ્થાનમાર્ગી રઘુનાથજીના શિષ્ય ભીખમજીએ બગડીથી “તેરાપન્ચ” ચલાવ્યા. ૬૭. પ્′૦ પદ્મવિજયજી ગણિ—સ્વ૰ સં૰૧૮૬૨. ૬૮. ૫૦ રૂવિજયજી ગણિ—૧૦ ર્સ૦ ૧૯૧૦. કવિ મેાહનવિજયજી લટકાળા, વિહાદુર દીવિજયજી, કવિવર વીરવિજયજી વગેરે આ સમયના વિદ્વાના છે. ૬૯. રાજ થયા છે. ૫' કીર્તિવિજયજી ગણિ– આ અરસામાં ચિદાનંદજી મહા ૭૦, ૫’૦ કસ્તૂરવિજયગણિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286