Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 285
________________ - સુધારા-વધારો – ૫૪ ૧૨૬ ની ધમાં નીચે પ્રમાણે વધારે “કછોલીના દેરાસરમાં મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથની ગાદીમાં સં. ૧૩૪૩ ને લેખ છે, જેમાં કહુલિકા ગામ અને કઠેલી ગોત્રગુરુને ઉલ્લેખ છે. - શિરોહીમાં ભગવાન શ્રી અજિતનાથની દેવકુલિકા પર સં. ૧૫૨૧થી સં. ૧૫૪ના શિલાલેખે છે, જેમાં પૂર્ણિમાપક્ષે, કછુવાલગ છે, ભદ્રેશ્વરસૂરિ સંતાને, ભ૦ સર્વાનંદસૂરિ, ભ૦ ગુણસાગરસૂરિ, તથા યતિ ઉદયવર્ધન ઇત્યાદિ ઉલ્લેખ છે. તપાગચ્છે આ. વિજયદેવસૂરિ સંઘના ભ. વિજયધર્મરિને સં. ૧૮૦૯ માં કાલીમાં ભારત પદ મળ્યું છે.” ૪ ૧૬૨માં, આ૦ રત્નાકરસૂરિ પછી, વિ. સં. ૧૪૯૪ માં થયા છે” એમ છપાયું છે, તેને બદલે જૈન મુ. કવિએ, પૃ૦ ૧૪૯૪" વાંચવું. પૃષ્ઠ ૧૦ પેરા ત્રીજાની શરની ત્રણ લીટીઓને નીચે મુજબ સુધારે ૧. મિત્ર અને સુભગાદેવી, ૨. મહારાજા શિલાદિત્ય ગુપ્ત સં. ૧થી ૬૦, ૭. ગુહિલ, ગુહસેન, ગુહદત્ત, પ્રહાદિત્ય, તે ઇડરને રાજા બને, તેના વંશજો ગિહલોત તથા ગાહિલ કહેવાયા. ૪. ભોજ, ૫. મહેદ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286