Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 280
________________ પુરણી ૨૦૧ ૧૮૩૮ (૬૬) સ્વરૂપસાગર સ્વ॰ સં૦ ૧૮૬૬ (૬૭) નિધાનસાગર સ્વ॰ સૈ૦ ૧૮૮૭ (૧૮) મયમલસાગર (૯) ગૌતમસાગર (૭૦) ઝવેરસાગર (૭૧) આઠ આનંદસાગરસૂરિ આઞમેનેા ઉદ્ધાર કર્યો. શિલાપટ આગમમંદિર, તામ્રાગમ મદિર બનાવ્યાં, સલાનાનરેશને પ્રતિષેધ કર્યો અને અનેક ગ્રંથા બનાવ્યા. તેઓ વિદ્યમાન છે (૭૨) આ॰ માણેકસાગરસૂરિ વિદ્યમાન છે. (૬૮) મયગલસાગર (૬૯) નેમિસાગરજી (૭૦) રવિસાગરજી. તે મહાન તપરવી અને વચનસિદ્ધ હતા (૭૧) સુખસાગરજી (૭૨) આ॰ બુદ્ધિસાગરસૂરિ તેમણે ૧૦૮ ગ્રંથે! બનાવ્યા છે. સ્વ૦ સં॰ ૧૯૮૧ (૭૩) • અજિતસાગરસૂરિ સ્વ॰ સં॰ ૧૯ ॰ ઋદ્ધિસાગરસૂરિ, આ ીર્તિસાગરસૂરિ. હાલ વિદ્યમાન છે. તપગચ્છ વિમલશાખા પટ્ટાવલી— (૫૬) આ૰ આણું વિમલસૂરિ (૫૭) આા૦ વિજયદાનસૂરિ (૫૮) ૦ હીરવિજયસૂરિ (૫૯) આ॰ વિજયસેનસૂરિ (૬૦) આ॰ વિજયદેવસૂરિ (૧) આ॰ વિજયપ્રભસૂરિ ૧૦ સં૦ ૧૭૪૯ (૨) ક્રિયાહારક આ૦ જ્ઞાનવિમલસૂરિ. તેમને સં૦ ૧૬૯૪માં ભિન્નમાલના એસવાલ શેઠ વાસવ પત્ની કનકાવતીની કુક્ષિથી જન્મ, નામ નાથુમલ્લ, સૈ૦ ૧૭૦૨ માં આ૦ આનંદવિમલસૂરિશિષ્ય પ્૰ દુવિમલ શિષ્ય ૫૦ જયવિમલ શિષ્ય પ્॰ કીર્તિવિમલ શિષ્ય ૫૦ વિનયવિમલ શિષ્ય ૫૦ ધીરવિમલણુિ પાસે દીક્ષા. નામ નવિમલ. સૈ૦ ૧૭૨૭ મ. શુ. ૧૦ધાણેરાવમાં આ॰ વિજયપ્રભસૂરિના હાથે પન્યાસપ૬, સૈ૦ ૧૭૪૮માં ક્રુા. શુ. ૫ આ॰ વિજયપ્રભસૂરિજીની ખાનાથી આ મહિમાસૂરિના હાથે સૂરિપદ, સં૦ ૧૭૪૯માં પાટણ પાસે સંડેર ગામમાં શ્રુતઃલિકલ્પ મહેાપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજની આજ્ઞા પ્રમાણે ક્રિયાહાર કરી સંવેગીમાગ સ્વીકાર. સં૦ ૧૭૮૨ આ. ૧. ૪ ગુરુવારે ૮૯ વર્ષની વયે ખંભાતમાં સ્વગમન. (૬૩) આ૦ સૌભાગ્ય સાગરસૂરિ (૬૪) આ૦ સુમતિસાગરસૂરિ તેઓ મેાટા તપરવી હતા. તેઓએ શ્રી સિવાયની પાંચે વિઞને જાવવ ત્યાગ કર્યો હતા અને એકધારું વધમાન તપ કરી ચૌદ વર્ષોમાં પૂરું કર્યું હતું. સ્વ. સં. ૧૭૮૮ અથવા ૧૭૯૮ ૧. શુ. ૪ શંખેશ્વરમાં (૫) આ॰ વિષ્ણુધવિમલસૂરિ સીતાપુરના પારવાડ મહેતા ગેાકળ પત્ની રજીયાની કૂખે જન્મ, નામ લક્ષ્મીચંદ. તેણે ૫૦ ઋદ્ધિવિમલગણિના શિષ્ય, ૫૦ કીર્તિ'વિમલણિ પાસે દીક્ષા લીધી. નામ લક્ષ્મીવિલ આપવામાં આવ્યું, તેમના દાદા ગુરુ ૫૦ ઋદ્ધિવિમલમણિ મહાતપરવી હતા. તેમણે ધાણુધાર મધ્યે પાલણપુર પાસે ગાલા ગામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286