Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 282
________________ અને અતિશયવાળા હશે, જેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સમજી ધર્મરક્ષામાં તત્પર રહેશે. તેમાં પણ અમુક અમુક વર્ષોને અાંતરે ૨૩ યુગપ્રધાન બાચાર્યો તે એવા પ્રાભાવિક થશે કે જેઓ જનધર્મના નબળા પડતા અંગાને સંસ્કાર આપીને જનધર્મને ઉન્નત દશામાં લઈ જશે અને તેની ખૂબ પ્રતિષ્ઠા વધારશે. એ રીતે પાંચમા આરામાં ૨૩ ઉદયકાળ મનાય છે અને ૨૦૦૪ યુગપ્રધાનો થશે એમ પણ મનાય છે. - કવિબહાદુર દીપવિજયજી લખે છે કે આજ સુધીમાં ૨ ઉદયકાળ વીતી ગયા છે. ત્રીજો ઉદયકાળ ચાલુ છે. પહેલા ઉદયકાળના ગણધર શ્રીસુધર્માસ્વામી વગેરે ૨૦ યુગપ્રધાને થઈ ગયા, બીજા ઉદયકાળના આ૦ વજન વગેરે ૨૩ યુગપ્રધાન થઈ ગયા, ત્રીજા ઉદયકાળના આ પાડિવય વગેરે ૯૮ યુગપ્રધાન થવાના છે તે પૈકીના ૧૦ યુગપ્રધાન થઇ ગયા છે. ૧૧મા યુગપ્રધાન આજે વિદ્યમાન છે અને ૮૭ યુગપ્રધાન થવાના બાકી છે ત્યાર પછી ચોથો ઉદયકાળ ચાલુ થશે વગેરે. તેનાં નામો નીચે પ્રમાણે છે: . પહેલા ઉદયના યુગપ્રધાન–૧ સુધર્માસ્વામી, ૨ જંબુસ્વામી, ૩ પ્રભવસ્વામી, ૪ શäભવસૂરિ, ૫ યશભદ્ર, ૬ સંભૂતિવિજય, ૭ ભદ્રબાહુ, ૮ સ્થૂલભદ્ર, ૯ મહાગિરિ, ૧૦ સુહસ્તિ, ૧૧ ગુણસુન્દરસૂરિ, ૧૨ સ્યામાચાર્ય, ૧૩ સ્કંદિલ, ૧૪ રેવતીમિત્ર, ૧૫ ધર્મસરિ, ૧૬ ભદ્રગુપ્ત, ૧૭ શ્રીગુસ, ૧૮ વજસ્વામી, ૧૦ આર્યરક્ષિત, ૨૮ દુર્બલિકા પુષમિત્ર. (વીર સં. ૧ થી ૬૧૭). - બીજા ઉદયને યુગપ્રધાન–૧ વજસેન, ૨ નાગહસ્તિ, ૩ રેવતી મિત્ર, ૪ બ્રહ્મદીપિક સિંહસૂરિ, ૫ નાગાર્જુન, ૬ ભૂતદિન, ૭ કાલિકા ચાર્ય, ૮ સત્યમિત્ર, ૯ હારીલ, ૧૦ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વીર સં. ૧૧૧૫માં સ્વર્ગ ગયા), ૧૧ ઉમાસ્વાતિ, ૧૨ પુષ્પમિત્ર, ૧૩ સંભૂતિ, ૧૪ માઢર સંભૂતિ, ૧૫ ધર્મઋષિ, ૧૬ જેઠાંગમણિ, ૧૭ ફલ્યુમિત્ર, ૧૮ ધર્મઘોષ (વીર સં. ૧૫૯૮ માં સ્વર્ગ ગયા), ૧૯ વિનયમિત્ર, ૨૦ શીલમિત્ર, ૨૧ રેવતી મિત્ર, ૨૨ મિત્રમિત્ર. ૨૩ હરિમિત્ર. (વીર સં. ૬૧૭ થી ૧૯૯૭). (આ ધમાલરિત “સ્સામાકાલ સમયસંઘ થય' અવચૂરિ, મહે. કવિનયવિજયગણિકૃત “કપ્રકાશમ્ સર્ગ ૩૪ મો પદાવલી• સમુચ્ચય' ભાગ ૧લો પૃ. ૧૫, તથા પૃ૦ ૧૪૩). પૃષ્ઠ ૧૦૯, કડી ૬ અને ૭ ૧૧૮, કડી: ૬ પ્રભાવકસ્ત્રિ , રાજગરછ પટ્ટાવલી: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286