Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 276
________________ સં. ૧૭૧ ના ૨. શુ. ૩ના દિવસે ઉપાધ્યાય પદે અમદાવાદના શ્રીમાળી શેઠ શાંતિદાસ મનિયાની વિનતિથી ધર્મ સંગ્રહ એ, જેનું મુતકેવલીની ઝાંખી કરાવનાર મહોપાધ્યાય શ્રીયવિજયજી મહારાજે સંશોધન તેમજ સંયોજન કરેલ છે અને મહાપાધ્યાય લાવણ્યવિજયજીએ સંશોધન કરેલ છે. સં. ૧૭૩૬ માં મ. શુ. ૧૩ શિરોહીમાં વિજયરાજસૂરિના હાથે સૂરિપદ, સં. ૧૭૪ર ફા. વ. ૧૪ નાડલાઈમાં ભટ્ટારપદ, સં. ૧૭૭૦ મ. શુ. ૧૩ સાણંદમાં સ્વર્ગગમન. તેમના સમયમાં સં. ૧૭૪૮ માં સંડેર (પાટણ) માં પં. નયવિમલે સંવિજ્ઞ મત સ્વીકાર્યો. ૬૪. વિજયદ્ધિસરિ–આબૂ પાસે થાણ ગામના વીસા પોરવાડ શાહ જસવંત શાહની પત્ની યશોદાએ સં. ૧૭૨૭માં એક બાળકને જન્મ આપ્યા, જસવંત શાહે પુત્ર સાથે અમદાવાદમાં આ. વિજયમાનસૂરિ પાસે સંવ ૧૭૪રમાં દીક્ષા લીધી. પુત્રનું નામ સુરવિજય, તેમને સં. ૧૭૬માં શિરોહીમાં ગુર હાથે સરિષદ, સં. ૧૭૭૦માં સાણંદમાં ભટારકાર, સં. ૧૭૯૭માં સ્વર્ગગમન (સં. ૧૮૦૬ સૂરતમાં સ્વર્ગગમન.) તેમના સ્વર્ગ પછી વીરવંશ વલી બનેલ છે, જેમાં ઘણું ઐતિહાસિક ઘટનાઓનો નિર્દેશ છે. તેમના બે પટ્ટધર થયા, બીજા પટ્ટધર વિજયપ્રતાપરિની પાટે વિજયદયસૂરિ થયા છે. તેમને વાંકળમાં જન્મ, મુંડારામાં ભટ્ટારપદ અને સં. ૧૮૩૭ પો. સુ. ૧૦ સુરતમાં સ્વર્ગગમન. તેમના શિષ્ય ઉ૦ લક્ષ્મીવિજય, પં. રામવિજય, જેમણે પૂનામાં માધવ પેશવાના શાસનકાળમાં ટૂંઢિયાઓને હરાવી જિન પ્રતિમાની સ્થાપના કરી હતી તેમની પાસે પણ ભ૦ લમીસરિ જ આવેલ છે. ૬૫. વિજયસૌભાગ્યસરિ-પાટણમાં એસવાલ કુલમાં જન્મ, સં. ૧૭૯૫ પિ. શુ૨ રવિવારે સાદડીમાં સરિષદ, સં. ૧૮૧૪ ચિ. શુ ૯ શાનેરમાં સ્વર્ગગમન. તેમણે છ મહિના સુધી ચિંતામણિની આરાધના કરી હતી. તેમણે વિજયમાનસૂરિને પિતાની પાટે સ્થાપ્યા હતા. ૬૬. વિજયલક્ષ્મીસુરિ–શિરોહીમાં પાસે પારડીમાં પિરવાલ શા. હેમરાજની પતની આનંદીબાઈ એ સં. ૧૭૯૭ ચેટ શુ ૫ ગુરુવારે શુભસ્વપનથી સૂચિત સુરચંદને જન્મ આપ્યો. તેને વિજયસૌભાગ્યસૂરિએ પિતાના ગુરભાઈ પં. પ્રેમવિજય પાસે રાખી ભણા. સં ૧૮૧૪ મ. શુ. ૫ રેવાકાંઠે શાનેરમાં દીક્ષા આપી. સુવિધિવિજય નામ રાખ્યું. વળી ૨. શુ ૯ રિપદ આપી ભટ્ટાર વિજયલક્ષ્મી રિ નામ આપ્યું અને પિતાની ગાદી સંપી. તેમણે ઘણુ ગ્રંથ બનાવ્યા છે. “જ્ઞાનદર્શનચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286