Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 274
________________ વણા પ ઉત્સવમાં આ ચારે જણે આચાયજીના હાથે દીક્ષા લીધી, તે પૈકીના પુત્રાનું ૧ રત્નવિજય અને ૨ રામવિજય નામ રાખ્યું, મુનિ રામવિજયજીના જન્મ સં ૧૬૫૧, દીક્ષા સં૰૧૬૬ર. રામવિજયજી બુદ્ધિશાલી હતા એટલે શાઓ ભણી સ૦ ૧૬૬૩ માં પન્યાસ થયા હતા તેમને ૩૦ સેાવિજયજી વગેરેએ સં૦ ૧૬૭૩ માં શિાહીમાં વડગચ્છના ભ॰ વિજયસુંદરસૂરિના વાસક્ષેપથી સૂરિપદ્મ આપી આ॰ શ્રીવિજયસેનસૂરિની પાટે સ્થાપ્યા અને તેમનું વિજયતિલકસૂરિ નામ રાખ્યું. તેઓ સં૦ ૧૭૭૬માં પે. સુ. ૧૪ સ્વર્ગે ગયા. ૬૧. વિજયચ્યાણ દસૂરિ, મારવાડના રાહા ગામના પારવાડ શા. શ્રીવંત ચૌહાણુની સ્રી શણગારદેએ સં. ૧૬૪૨ શ્રા. શુ. ૮ ના કલા નામના પુત્રને જન્મ આપ્યા. કૈલા કુમારે પ્રથમ ટ્વાંકાગચ્છના શ્રીપૂત્ર વરસિ'ગજી પાસે દીક્ષા લીધી હતી અને પછી સં૦ ૧૬૫૧માં મહા શુદ્ધિ ક દિત શિરાહીમાં માતા, પિતા, ભાઇ, મેન, ફુવાજી વગેરે સાથે જગદ્ગુરુ આ શ્રીવિજયહીરસૂરિ પાસે સંવેગી દીક્ષા સ્વીકારી હતી. અહીં તેમનું નામ ક્રમવિજય રાખવામાં આવ્યું. તેમને ઉ૦ સાવિજયજીએ શાસ્ત્ર જ્ઞાન માપ્યું, આ॰ વિજયસેનસૂરિએ પાટણમાં પન્યાસપદ આપ્યું અને વિજયતિલકસૂરિએ સં૦ ૧૬૭૬માં શિરોહીમાં સૂરિપદ આપી વિજયાનંદસૂરિ નામ રાખી પેાતાની પાટે સ્થાપ્યા. તેમણે ગૌતમમત્ર સાધ્યેા. મગશી પાર્શ્વનાથ, અંતરિક્ષપાર્શ્વનાથ, બુરાનપુર વગેરે સ્થાનામાં વિહાર કર્યો અને પછી વિજયરાજસૂરિને પાતાની પાટે સ્થાપ્યા. તેઓશ્રીના ઉપદેશથી શિરા હીના સં॰ બા તથા તેના ભાઇ સં॰ મેહાજલીએ શત્રુંજય, ધેાલા, ગિરનાર, શંખેશ્વર, તારંગા, આબૂ અને બ્રાહ્મણવાડજીને સંધ કાઢો. શિરેાહી, નાડલાઇ વગેરે ૬૧ દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યેા. તે સં૦ ૧૭૧૧ અ. શુ. ૧૫ ખંભાતમાં અકબરપુરામાં સ્વર્ગે ગયા. ૬ર. વિજયરાજસૂરિ તેમના સં૦ ૧૬૭૯ વૈ. શુ. ૩ કડીમાં શ્રીમાળી ખીમાશાહ મણિયારની પત્ની ગમતાદેની કૂખે જન્મ, નામ અરજી, સૈ૦ ૧૬૮૯માં અમદાવાદમાં (વજીરપુરામાં) પિતા પુત્રની દીક્ષા, પુત્રનું નામ કુશવિજય રાખવામાં આવ્યું. સં ૧૭૦૧ માં ચાંપાનેરમાં પંન્યાસપ૬. ×૦ ૧૭૦૪માં શાહીમાં વિજયાનંદસૂરિએ તેમને હાથે સૂરિપદ અને પટ્ટધર ૫૬ આપી નામ વિજયરાજસૂરિ સ્થાપ્યું. સૈ૦ ૧૭૦૬ અ. વ. ૧૩ ખભાતના અકબરપરામાં ભટ્ટારકપ, શ્રીમાલી પારેખ જિયાએ તેને પદ્માત્સર કર્યાં. તેમાં પરવાલાની માળા વહેંચી. લોઢાના વ્યાપારની પ્રતિજ્ઞા કરી. આ ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286