Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 273
________________ પટ્ટાવલી-સુથ, સા. ૨ ૭૧, ૫૦ મણિવિજયજી દાદા, ૧૦ સં૦ ૧૯૩૫ તેને સાત શિષ્યા હતા, જેના પરિવાર આજે વિશાલ સંખ્યામાં વિદ્યમાન છે. ૭ર. ૫૦ બુદ્ધિવિજયજી ગણિ. જેમનું બીજું નામ ખુટેરાયજી મહારાજ છે, તેમણે સંવેગમાર્ગને પુનઃ સંજીવન આપ્યું છે, તેમને પણ સાત સમર્થ વિદ્વાન શિષ્યા હતા. પૂ॰ મુક્તિવિજયગણિ પૂ॰ વૃદ્ઘિચંદજી મહારાજ, પૂ॰ આત્મારામજી મહારાજ વગેરે સ્વ॰ સં॰ ૧૯૩૮, ૨૬૪ ૭૩. પૂ. મુક્તિવિજયજી પણ. જેમનું બીજું નામ મૂલચંદજી મહારાજ છે, તેમણે ચારિત્રને યુગ પ્રવર્તાવ્યેા હતા. સ્વ॰ સં૰ ૧૯૪૫ મા ૧૦ ૬. ૭૪. આ. શ્રી વિજયકમલસૂરિ—તે પરમ શાંત કરૂણાભંડાર અને મહાતપસ્વી હતા. ૧૦ સં૰૧૯૭૪ વિજયાદશમી. તેમના શિષ્યા પ્રશિષ્યા વિદ્યમાન છે. તેમણે પૂ॰ શ્રીમુક્તિવિજયગણિ સ્વર્ગે ગયા પછી સ૦ ૧૯૬૭૬૮ માં વડાદરામાં મુનિસમ્મેલન મેળવી મર્યાદાપટ્ટક બાંધ્યા હતા, જે આ પ્રમાણે છે. (૧) દરેક સાધુ સાધ્વીએ પેાતાના ગુરુની નિશ્રાએ રહેવું, સ્વચ્છંદે એકલા વિચરવું નહિ. (૨) નવકલ્પી વિહાર કરવા. છૂટા કાળમાં એક સ્થળે રહેવું નહિ, પણુ જુદા જુદા પ્રદેશમાં વિચરવું. (૩) ઉપદેશ પદ્ધતિ બદલાવવી. હાલમાં નવાં દેરાસર બંધાવવામાં તેમજ સ્વામીવત્સલમાં પૈસા ખરચાવવાને બદલે જીર્ણોદ્ધાર, પુસ્તકાહાર શ્રાવકાહાર કરવા બનતા ઉપદેશ આપવા પ્રયત્ન કરવા. (૪) સાધુ સાધ્વીએ આપસ આપસમાં સંપની વૃદ્ધિ કરવી. (૫) મેગ્યતા તપાસી લાયકને દીક્ષા આપવી. (૬) ગુરુથી વિના પ્રત્યેાજને જુદા થયેલા શિષ્યને તેના ગુરુની રજા સિવાય ભેગા રાખવા નહિ. પૃષ્ઠ ૯૭, કડી ૧૪: વિજયાનંદસૂરિ ગચ્છની શ્રીપૂજ્ય પર’પરાઃ ૫૯. આ૦ શ્રીવિજયસેનસૂરિ, ભ॰ મહાવીરસ્વામીથી એમણુ સામી પાટે થયા હતા. ૬૦. વિજયતિલકસૂરિ. વીસનગરમાં વીસા પારવાડ શા. દેવજી રહેતા હતા. તેની પત્ની જયવતીએ ૧ રૂપ૭ અને ૨ રામજી એમ એ પુત્રાને જન્મ આપ્યા. આ શ્રીવિજયસેનસૂરિ ખંભાતમાં શેઠ રાજિયાવાજિયાએ બંધાવેલા મંદિરની પ્રતિષ્ઠા કરાવવા પધાર્યાં હતા ત્યારે તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286