Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 270
________________ ૬૭. વિજયજિનકરિ. સં. ૧૮૦૧ માં સોજતમાં મું. હરખચંદની પત્ની ગુમાનબાઈની કુખેથી જન્મ, સં. ૧૮૧૭ માં દીક્ષા, સં. ૧૮૪૧ મારુ શુ. ૫ રિપદ, શુદિ ૧૦ ભટ્ટાર પદ. તેમણે સં. ૧૮૪૧ મ. શુ. ૧૧ ના દિવસે શત્રુંજયતીર્થ પર મોદીની ટૂંકમાં પ્રતિષ્ઠા કરાવેલ છે. સં. ૧૮૭૫માં શત્રુંજયતીર્થ પર જિદ્ર ટૂંકની સ્થાપના કરી છે. સં. ૧૮૭૭ માં માશુ ૩ શુકવારે નિંદ્ર ટૂંકમાં રહેલ કુંડની ૪ દેરીઓમાં ૧-૦ ગાડી પાર્શ્વનાથ, ૨-૧૦ રાષભદેવ, ૩-ગૌતમસ્વામી અને ૪-ભ૦ વિજયધર્મરિની પાદુકાઓ સ્થાપેલ છે. શિહેરમાં પણ સુખદેવ મહાદેવના સ્થાન પાસે તેમના જ નામની નિંદ્ર ક યાને જિનૅદાદાવાડી છે, જેમાં સં. ૧૯૧રમાં પ્રતિષ્ઠિત દાદા નિંદ્રમરિની પાદુકા વગેરે છે. સં. ૧૮૮૪ (૧૮૯૪) પ૦ ૧૦ ૧૧ સ્વર્ગ તેમના સમયમાં પં. ખુશાલવિજય અતિ થયા છે, જે ઇતિહાસપ્રેમી હતા. તેમની સં. ૧૮૭૯માં જાટવાડામાં રચેલ અને સં. ૧૮૮૯ભાં શિરોહીમાં રચેલ પદાવલીઓ મળે છે. બીજી પદાવલીમાં ઘણે ઇતિહાસ સંગ્રહ છે. ૬૮. વિજયદેવેંદ્રસૂરિ. મારવાડના સેત્રાવ નગરમાં જન્મ, સં. ૧૮૭૭ માં શત્રુંજયતીમાં દીક્ષા, સં. ૧૮૮૪ મ. શુ ૧ શિરેણીમાં સૂરિપદ. તેમના સં. ૧૮૯૩થી સં૧૯૧૯ સુધીના શિલાલેખ મળે છે. ૬૯. વિજયધરણેકરિ. સ્વ. સં. ૧૯૪૧-૪૨. ૭૦. વિજયરાજ યુરિ. સં૧૯૪લ્માં વિદ્યમાન. ૭૧. વિજયમુનીંદ્રસૂરિ. ૭૨. વિજયકલ્યાણસરિ. ૫૪ ૯૭, કડી ૧૪: તપાગચ્છ વિજયદેવરિ સંઘ સંગીમુનિ પદાવલી– ૬૦. આ૦ શ્રીવિજયદેવસૂરિ. તેઓ મહાપ્રાભાવિક હતા. ખંભાતના દેવચંદ્ર અને ઘાના સેમચંદે દેવ થઈને પિતાના કુટુંબને આચાર્યની સેવા કરવા હુકમ કર્યો હતો અને તેમ કરવાથી તે બને કુટુંબમાં અશાંતિ દર થઈ હતી. આ આચાર્યશ્રીના વાસક્ષેપથી કમે પરમાર અમદાવાદના વ્યાપારીને પુત્ર અને મેડતાના થાનમલને પણ વળગાડ દૂર કર્યો હતો. આથી તેઓનો મહિમા ખૂબ વધ્યો હતો. તેઓના ગુણથી આકર્ષાઈ બાદશાહ જહાંગીરે સં. ૧૬૭૩માં માંડવગઢમાં તેઓશ્રીને “સવાઈ મહાતપા”નું બિરુદ ખાયું. ઉદેપુરના રાણાએ વરસાણ તીર્થમાં પિષ દશમીના મેળાની જકાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286