Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 269
________________ રહe પહેરણ, ૨ શુ. ૮ ઉદેપુરમાં આ. વિજયક્ષમારિને પોતાની પાટે સ્થાપ્યા અને ભાઇ વ૦ ૨ સ્વર્ગપ્રયાણ કર્યું. શ્રીસંધે ત્યાં સ્તૂપ કરાવ્યો હતો. ૫૦ ભાજસાગર ગણિએ આ સૂરિજીના શાસનકાળમાં દ્રવ્યાનુગતકણ બનાવેલ છે. આ સમયે પં૦ ભીમવિજયજી પ્રભાવક વિદ્વાન થયા. ૬૪. વિજયક્ષમાસરિ. પાલીના એસવાલ ચતુરશાહની પત્ની ચતુરાદેવીએ સ્વપ્નમાં ગણેશને જોયા અને તે સ્વપ્નસૂચિત એક બાળકને તેણે જન્મ આપ્યો, જેનું ખીમસિંહ નામ રાખ્યું. તેમને સં. ૧૭૭૨ માં જન્મ, સં. ૧૭૩૯માં દીક્ષા, નામ ખિમાવિજય, સં. ૧૭૫૬ માં પંન્યાસપ, સે. ૧૭૭૩ ભા. શ. ૮ ઉદેપુરમાં સૂરિપદ, નામ વિજયક્ષમાસરિ. સં. ૧૭૭૪ મહા સુદિ ૫ ઉદેપુરમાં રાણા સંગ્રામસિંહની ઉપસ્થિતિમાં શાહ નાનજી બાબુજી તથા મહેતા હરજીએ કરેલ ઉત્સવમાં ભારક પદ, સં. ૧૭૮૪ મહા શુદિ ૨ દીવબંદરમાં દયારિને સૂરિપદાર્પણ ચે. શુ ૯ દયાસરિને ભદાર પદાર્પણ અને સં. ૧૭૮૪ ના ચ૦ શુ૧૨ માંગલમાં સ્વર્ગગમન. તેઓએ કલ્પસૂત્રને ગુજરાતીમાં બનાવેલ છે, જે ખેમાશાહી કલ્પસૂત્ર' તરીકે પ્રસિદ્ધ છે. ૫૦ જસવંતસાગરના શિષ્ય પંકિસાગરે તેમને શોકે કડી ૬૨, બનાવેલ છે. ૬૫. વિજયયારિ. તેમને સં. ૧૭૮૪ મશુ ૨ દીવમાં રિપત્ર મળ્યું. તેનો ઉત્સવ મીઠીબાઈએ કર્યો હતો. સં. ૧૭૮૪ ચેટ શુદ ૯ માંગરોળમાં ભદારક પદ મળ્યું. તેમણે સુરતમાં ૧૪ ચોમાસાં કર્યો. બાદશાહના સુબા વગેરે ઉપર પિતાને સારો પ્રભાવ પાડયો હતો. સં. ૧૮૦૯ ચ૦ વ૦ ૭ ધોરાજીમાં સ્વર્ગગમન કર્યું. ૬. વિજયધર્મસૂરિ મેવાડના રૂપનગરમાં એસવાલ પ્રેમચંદની પની પાટણદેવીની કૂખે જન્મ, સં. ૧૮૦૩ માશુપ ઉદેપુરમાં સૂરિપદ, સં૧૮૦૯ કછોલીમાં ભદ્રારક પદ તેઓ સાત બિરુદના ધારક હતા. નવાનગરમાં તેઓ અને ભ૦ વિજયલક્ષ્મીસુરિ સાથે રહ્યા હતા, મળ્યા હતા તેથી જૈનશાસનની સારી પ્રભાવના થઈ હતી. તેમણે ૧૮૨૨ જેશુ. ૧૧ બુધે તારંગા પર કેટિશિલાની દેરીમાં ભ૦ આદિનાથની પાદુકા સ્થાપી. સં. ૧૮૨૭ માં કચ્છનરેશને મધમાંસ છોડાવ્યા હતા, તેમજ કચ્છવાગડમાં કુમતિના કદાપ્રહ ટાળ્યો હતો. સં. ૧૮૪૧ માં મારવાડના બલંદ ગામમાં તેમનું સ્વર્ગગમન થતાં મેડતાના ભંડારી ભગવાનદાસે તેમને નિવણુ મહત્સવ કર્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286