Book Title: Pattavali Samucchaya Part 2
Author(s):
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
gવસાય, ભા. ૧ જગદગુરુ આ૦ વિજયહીરસૂરિ શિષ્ય ઉ૦ સુમતિવિજય શિખ્ય કવિ સિંહવિજયજી સં૦ ૧૬૭૪ દીવાલી દિવસે બનાવેલ “સાગર બાવની માં લખે છે કે –
જ પહિલું ધરમ રચિ ધર્મસાગર, ગ્રંથ કોરિક એક ; સુરાસી ગ૭ તેહમાં નંદ્યા, તવતરંગિણી મોટા. ૨૨ સુણો સરઇ ન પિતઈ સાગર, રક્ત પર રાળ્યા; કુમતિકૃદાલ ને તવંતરંગિણ, પાણીમાંહિ બેન્યા. ૨૪
પછી મહેપાધ્યાયએ તે જ ધોરણે “પ્રવચન પરીક્ષા' ગ્રંથ બનાવ્યો છે અને જગદગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરે તેને પંડિત મુનિવરે પાસે શોધાવી પ્રચારની આજ્ઞા આપી છે.
આ. વિજય પ્રેમસરિજીના શિષ્ય આ સરિએ “તત્વતરંગિણી ભાષાંતર “પર્વતિથિપ્રકાશ” એવા નામથી બહાર પાડેલ છે.
તપગચ્છમાં નીચે મુજબ મયદા પદો મળે છે : ૧. ગચ્છાચારપયને. ૨. આ૦ દેવેંદ્રસૂરિકૃત ૧૧ બેલ (પદાવલી). છે. આ૦ સેમસુંદરસૂરિ કૃત સંવિસાધુયોગ્ય નિયમમુલક ગાથા ૪૭. ૪. આ૦ મુનિસુંદરસૂરિકૃત અધ્યાત્મ કલ્પદ્રુમ. ૫. આ આનંદવિમલરિફત સાધુમર્યાદા પદક ( સ ક ૧૫). ૬. આ. વિજયદાનસુરિસ્કૃત ૭ બોલ.
–૮. જગદ્ગુરુ આ. વિજયહીરસૂતિ સાધુ મર્યાદાપક (૧૪) ૧૨ બાલ (૪૦ ૧૪).
હ. આ વિજયદેવસૂરિકૃત સાધુ મર્યાદાપદક. ૧૦. આ. વિજયસિંહરિકૃત સાધુમર્યાદાપદ (૪૦ ૧૪૯). ૧૧. ભ૦ વિજ્યક્ષમાસરિકૃત યતિમર્યાદાપદક (ક૧૮. ૫૪ ૯૭, કડી ૧૪: શ્રીવિજયદેવસૂરિગચ્છની શ્રીપૂજ્ય પરંપરા– ૬૦. વિજયદેવસૂરિ. ૬૧. વિજયસિંહસૂરિ સ્વ. સં. ૧૭૦૯ અ. શુ. ૨.
૬૨. વિજયપ્રભસૂરિ-કચ્છના વીસા ઓસવાળ લાગેત્રી શા શિવગણની પત્ની ભાણીએ વીરજીને જન્મ આપ્યો. તેને સં. ૧૬૭૭ માં જન્મ, સં. ૧૬૮૬ માં દીક્ષા, સં. ૧૭૦૧માં પંન્યાસ પદ, સં. ૧૭૧ ભાં ગધારમાં આ૦ વિજયદેવસૂરિના હાથે સૂરિપદ. સં. ૧૭૧૩ માં ઉનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286