Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 265
________________ ૨૫૬ પાવલી સસ્થય, ભા. ૨ માન છે, જેમાં વિજય, સાગર અને વિમલ એમ ત્રણ નામતવાળા મુનિઓ છે. પૂશ્રી મેહનલાલજી મહારાજની શિષ્ય પરંપરા “મુનિ” એવા નામવાળી તપગચ્છમાં છે. તપગચ્છના ૧૩ એસણની એક જ સમાચારી છે, જેનાં નામો નીચે મુજબ છે – ૧ તપગચ્છ, ૨ સાંડરગચ્છ ૩ ચઉદસિયાગચ્છ, ૪ કમલકલશગચ્છ, ૫ ચંદ્રગ૭, ૬ કોટિકગ૭, ૭ કતકપુરાગ૭, ૮ કરંટગ૭, ૯ ચિત્રોડાગ૭, ૧૦ કાજપુરાગચ્છ. ૧૧ વડગ૭, ૧૨ ઓસવાલગ૭, ૧૩ માલધારીગ૭. (ભાષા પટ્ટાવલી” પાનાં ૯) તપગચ્છના ઉપગ નીચે પ્રમાણે છેઃ (૧) તપગચ્છ સં. ૧૨૮૫માં નામ પડ્યું. (૧) લઘુપોશાળ તપાગચ્છ આ વિજયદેસરિની મૂળ પરંપરા (ર) વીશાળ આ. વિજયચંરિની પરંપરામાં. આ ગચ્છનું બીજું નામ “રત્નાકરગ૭” પડયું છે. આ જ્ઞાનસાગરસૂરિના લહિયા લકાથી “લોકાગચ્છ” નીક, જેમાંથી અનુક્રમે સ્થાનકમત, વિજામત, છકેટિ, આદિતેરાપંથી, વીરપંથી નીકલ્યા. (1) હેમવિશાખા-તપાગચ્છની આ હેમતિમલસરિની મૂળ પરંપરા, જેનાં બીજાં નામ “તપગચ્છ અને “પાલનપુરાગછ છે. | (૩) કમલકલશા-સં. ૧૫૫૫થી આ કમલકલશની પરંપરા (૪) કુતબપુરા-આ૦ ઇદ્રનંદિસૂરિની કુતપુરામાં સ્થિત પરંપરા. (૫) લઘુશાલા-આ સૌભાગ્યહર્ષની પરંપરા સં. ૧૫૮૩. (૬) તમારત્ન–આ. વિજયરાજસૂરિની પરંપરા સં. લગભગ ૧૬૧૦. બાનું બીજું નામ “તપા-કારંટકમરછ પણ છે. (૧) દેવસૂરિસંધ–તપાગચ્છની આ૦ વિજયદેવસૂરિની મૂળ પરંપરા, જેનું બીજું નામ “તપાગચ્છ', અને “ઓસવાળમચ્છ” છે. (૭) આનંદસરસંઘ–આ. વિજયાનંદસૂરિની પરંપરા સં. ૧૬૭૩. (૧) વિજયતપગચ્છની આ. વિજયહીરસૂરિની મૂળ પરંપરા. (૮) સાગરમચ્છ-આ રાજસાગરસૂરિની પરંપરા સં. ૧૬૮૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286