Book Title: Pattavali Samucchaya Part 2
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 263
________________ ૫૪ અલીસરણય ભા. ૨ તથા “ઋષભશતક, મંડલપ્રકરણ, જિનસહસ, પ્રમેયરત્ન મંજૂષા, ચિંતા મણિ પાર્શ્વજિનાલય પ્રશસ્તિ'નું સંશોધન કર્યું છે. (૧) પં. નયવિજયગણિ (૨) પદ્મવિજયમણિ લઘુભ્રાતા ઉપાય ના ન્યા. મહા યશવિજયગણિ ઉપાધ્યાયજી તે સમયના અજોડ વિદ્વાન હતા. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય વગેરેમાં સંપૂર્ણ જ્ઞાની હતા. તેમણે અનેક ગ્રન્થ બનાવ્યા છે. તેમને શ્રીમોહનવિજય, ૫૦ ગુણવિજય, દયાવિજય, મયવિજય, મણિવિજય, માણેકવિજય વગેરે શિષ્ય હતા. સ્વસં. ૧૭૪૫. (૨) ૫૦ ગુણવિજય શિષ્ય સુમતિવિજય શિષ્ય ઉત્તમવિજયે સંક ૧૮૩૦માં “નવપદ પૂજા' બનાવી. (૩) ૫૦ કેસરવિજય (૪) પં. વિનીત વિજય (૫) પં. દેવવિજયગણિ. તેમણે સં. ૧૭૯૭માં “ગદષ્ટિ સઝાય, સં. ૧૮૨૧માં અષ્ટપ્રકારી પૂજા' રચ્યાં. (૫૮) આ૦ વિજયહીરસૂરિ (૫૯) ઉ૦ કનકવિજય (૬૦) પં શીલવિજય (૧) પં. સિદ્ધવિજય (૬૨) ૫૦ કુપાવિજય (ક) ઉપામેઘ વિજયગણિ. વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય, ચરિત્ર, ચર્ચાના અનેક ગ્રંથ પ્રણેતા, તેમના શિષ્યો પ૦ ભોજવિજય, ૫૦ મેરુવિજય, મુનિ તેજવિજય, સુંદરવિજય, પ્રેમવિજય, ધનવિજય, અજબસાગર, સ્થિરવિજય, રૂપવિજય વગેરે (૪) પંચ મેરુવિજય (૪૫) ૫૦ માણેકવિજય, ૫૦ ભાણવિજય (૧૬) પં. ભાણુવિજય શિષ્ય ૫૦ કુશલવિજય. તેમણે આગરામાં સં. ૧૮૧૦માં ગેમુખજી તથા ભ૦ શીતલનાથની પ્રતિષ્ઠા કરી. (૬૭) તત્ત્વવિજય (૧૮) પં. બુદ્ધિવિજય (૬૯) પં. સુખવિજય (૭૦) ૫૦ રત્નવિજય (૭૧) વિનીતવિજય (૭૨) ઉત્તમવિજય (૭૩) જસેવિજય સં. ૧૯૦૪ વિદ્યમાન (૬૪) ૫. મેરુવિજય (૬૫) ૫૦ પ્રેમવિજય () ૫૦ મહિમાવિજય (૧૭) ગુણવિજય (૬૮) ૫૦ મેહનવિજય સં. ૧૮૨૯. (૫૮) જગત ગુરુ આ. વિજયહીરસૂરિ, (૫૯) ઉ૦ સેમવિજય, (૬૦) ઉ. ચારિત્રવિજય, (૬૧) પં૦ ધર્મવિજય, (૨) પં. ભીમવિજય. તેઓ પિરવાડ જશવંત શાહની પત્ની જસવંતદેવીના પુત્ર હતા. ક્રિયાશીલ, પ્રભાવશાળા વિદ્વાન હતા. તેમણે શત્રુંજય, ગિરનાર, આબુ, કેસરિયાજી, મગસીજી ફલોધિ, રાણકપુર, વકાણુજી, ગોડીજી, શંખેશ્વરછ, વગેરેની યાત્રાઓ કરી હતી. તેમણે ભ૦ વિજયનસૂરિની આજ્ઞાથી સં. ૧૭૩૫માં ઔરંગાબાદમાં ચોમાસુ કર્યું હતું અને ત્યાં બાદશાહ ઔરંગજેબના નવાબ અસતખાનને પુત્ર જુલુફ્રકાર માંદો પડી ગયો ત્યારે પંન્યાસજીએ તેની જન્મપત્રી જોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286